એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો, બન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો. તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ, ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ. પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી, સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ, એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.
https://www.lokdayro.com/
एकडो साव सळेखडो ने बगडो डीले तगडो, बन्ने बथ्थंबथ्था करता मोटो झघडो. तगडो ताळी पाडे ने नाचे ता ता थै, चोगडानी ढीली चड्डी सररर ऊतरी गई. पांचडो पेंडा खातो एनी छगडो ताणे चोटी, सातडो छानो मानो एनी लई गयो लंगोटी. आठडाने धक्को मारी नवडो कहेतो खस, एकडे मींडे दस वाग्या, त्यां आवी स्कूलनी बस.
https://www.lokdayro.com/
ekado sava salekhado ne bagado dile tagado ، banne baththambaththa karata moto jhaghado. tagado tali pade ne nace ta ta thai ، cogadani dhili caddi sararara utari ga'i. pancado penda khato eni chagado tane coti ، satado chano mano eni la'i gayo langoti. athadane dhakko mari navado kaheto khasa ، ekade minde dasa vagya ، tyam avi skulani basa.
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy