અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું પીંછુ મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યાં ફુલ મેં પૂજારીને આપ્યા, પૂજારીએ મને પ્રસાદ આપ્યો પ્રસાદ મેં બાને આપ્યો, બાએ મને લાડવો આપ્યો એ લાડવો હું ખાઈ ગ્યો ને હું આવડો મોટો થઈ ગ્યો
https://www.lokdayro.com/
अमे चांदो सूरज रमता’ता, रमतां रमतां कोडी जडी कोडीनां मे चीभडां लीधां, चीभडे मने बी दीधां बी बधां मे वाडमां नाख्यां, वाडे मने वेलो आप्यो वेलो में गायने नीर्यो, गाये मने दूध आप्युं दूध में मोरने पायुं, मोरे मने पीछुं आप्युं पींछु में बादशाहने आप्युं, बादशाहे मने घोडो आप्यो घोडो में बावळिये बांध्यो, बावळे मने शूळ आपी शूळ में टींबे खोसी, टींबे मने माटी आपी माटी में कुंभारने आपी, कुंभारे मने घडो आप्यो घडो में कूवाने आप्यो, कूवाए मने पाणी आप्युं पाणी में छोडने पायुं, छोडे मने फूल आप्यां फुल में पूजारीने आप्या, पूजारीए मने प्रसाद आप्यो प्रसाद में बाने आप्यो, बाए मने लाडवो आप्यो ए लाडवो हुं खाई ग्यो ने हुं आवडो मोटो थई ग्यो
https://www.lokdayro.com/
ame cando suraja ramata'ta، ramatam ramatam kodi jadi kodinam me cibhadam lidham ، cibhade mane bi didham bi badham me vadamam nakhyam ، vade mane velo apyo velo mem gayane niryo ، gaye mane dudha apyum dudha mem morane payum ، more mane pichum apyum pinchu mem badasahane apyum ، badasahe mane ghodo apyo ghodo mem bavaliye bandhyo ، bavale mane sula api sula mem timbe khosi ، timbe mane mati api mati mem kumbharane api ، kumbhare mane ghado apyo ghado mem kuvane apyo ، kuva'e mane pani apyum pani mem chodane payum ، chode mane phula apyam phula mem pujarine apya ، pujari'e mane prasada apyo prasada mem bane apyo ، ba'e mane ladavo apyo ladavo hum kha'i gyo ne hum avado moto tha'i gyo ame chando suraj ramta ta gujarati child song baal geeto
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy