સામે એક ટેકરી છે સામે એક ટેકરી છે, ત્યાં વડનું ઝાડ છે. વડને વડવાઈઓ છે, ઠંડી મજાની હવા છે. કાલે ત્યાં જાશું ભાઈ, હીંચકા ખાશું ભાઈ! ઉજાણી પણ કરશું ભાઈ, રમીને જમીને જશું ભાઈ! આ દાતરડું કેવું? ઘાસ કાપે એવું! આ ઘાસ કેવું? ગાય ખાય એવું! આ ગાય કેવી? દૂધ આપે એવી! આ દૂધ કેવું ? દહીં થાય એવું! આ દહીં કેવું? છાસ થાય એવું! આ છાસ કેવી? માખણ થાય એવી! આ માખણ કેવું ? ઘી થાય એવું! આ ઘી કેવું ? લાડવા થાય એવું! આ લાડવા કેવા? મને ભાવે એવા! એક હતી છોકરી, એણે પાળી બકરી છોકરી ગઈ ફરવા, બકરી ગઈ ચરવા ફરીને આવી છોકરી, ભાળી નહિ બકરી રડવા લાગી છોકરી, એં એં એં આવી પહોંચી બકરી, બેં બેં બેં
https://www.lokdayro.com/
सामे एक टेकरी छे सामे एक टेकरी छे, त्यां वडनुं झाड छे. वडने वडवाईओ छे, ठंडी मजानी हवा छे. काले त्यां जाशुं भाई, हींचका खाशुं भाई! उजाणी पण करशुं भाई, रमीने जमीने जशुं भाई! आ दातरडुं केवुं? घास कापे एवुं! आ घास केवुं? गाय खाय एवुं! आ गाय केवी? दूध आपे एवी! आ दूध केवुं ? दहीं थाय एवुं! आ दहीं केवुं? छास थाय एवुं! आ छास केवी? माखण थाय एवी! आ माखण केवुं ? घी थाय एवुं! आ घी केवुं ? लाडवा थाय एवुं! आ लाडवा केवा? मने भावे एवा! एक हती छोकरी, एणे पाळी बकरी छोकरी गई फरवा, बकरी गई चरवा फरीने आवी छोकरी, भाळी नहि बकरी रडवा लागी छोकरी, एं एं एं आवी पहोंची बकरी, बें बें बें
https://www.lokdayro.com/
same eka tekari che same eka tekari che ، tyam vadanum jhada che. vadane vadava'i'o che ، thandi majani hava che. kale tyam jasum bha'i ، hincaka khasum bha'i! ujani pana karasum bha'i ، ramine jamine jasum bha'i! a dataradum kevum؟ ghasa kape evum! a ghasa kevum؟ gaya khaya evum! a gaya kevi؟ dudha ape evi! a dudha kevum؟ dahim thaya evum! a dahim kevum؟ chasa thaya evum! a chasa kevi؟ makhana thaya evi! a makhana kevum؟ ghi thaya evum! a ghi kevum؟ ladava thaya evum! a ladava keva؟ mane bhave eva! eka hati chokari ، ene pali bakari chokari ga'i pharava ، bakari ga'i carava pharine avi chokari ، bhali nahi bakari radava lagi chokari ، em em em avi pahonci bakari ، bem bem bem
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy