બિલ્લીમાસી ઘરમાં ઘૂસી બિલ્લીમાસી ઘરમાં ઘૂસી ગુપચુપ ગુપચુપ ચાલે જી રસોડામાં ફરતાં ફરતાં, ઘી દૂધ ચાટે જી કાળું કાળું ગલુડિયું વાઉં-વાઉં વાઉં-વાઉં કરતું દૂધ પીવા આપું તો પટ પટ પૂંછડી કરતું કાળી કાળી ભેંસ છું, ઘાસ ખૂબ ખાઉં છું મીઠું મીઠું દૂધ આપું, સૌને તાજા રાખું છું તબડક તબડક દોડું છું, ઘોડો મારું નામ ચણા, ઘાસ આપો તો લઈ જાઉં તમારે ગામ વાંદરાભાઈ વાંદરાભાઈ, ઊંચી ડાળે હીંચકા ખાય મીઠાં મીઠાં જાંબુ ખાતાં હૂપ હૂપ કરતાં જાય દેડકાભાઈ દેડકાભાઈ, પાણીમાં તો રહો છો ડ્રાઉં ડ્રાઉં કરો છો, લાંબો કૂદકો મારો છો
https://www.lokdayro.com/
बिल्लीमासी घरमां घूसी बिल्लीमासी घरमां घूसी गुपचुप गुपचुप चाले जी रसोडामां फरतां फरतां, घी दूध चाटे जी काळुं काळुं गलुडियुं वाउं-वाउं वाउं-वाउं करतुं दूध पीवा आपुं तो पट पट पूंछडी करतुं काळी काळी भेंस छुं, घास खूब खाउं छुं मीठुं मीठुं दूध आपुं, सौने ताजा राखुं छुं तबडक तबडक दोडुं छुं, घोडो मारुं नाम चणा, घास आपो तो लई जाउं तमारे गाम वांदराभाई वांदराभाई, ऊंची डाळे हींचका खाय मीठां मीठां जांबु खातां हूप हूप करतां जाय देडकाभाई देडकाभाई, पाणीमां तो रहो छो ड्राउं ड्राउं करो छो, लांबो कूदको मारो छो
https://www.lokdayro.com/
billimasi gharamam ghusi billimasi gharamam ghusi gupacupa gupacupa cale ji rasodamam pharatam pharatam ، ghi dudha cate ji kalum kalum galudiyum va'um-va'um va'um-va'um karatum piva apum to pata pata punchadi karatum kali kali bhensa chum ، ghasa khuba kha'um chum mithum mithum dudha apum ، saune taja rakhum chum tabadaka tabadaka dodum chum ، ghodo marum nama cana ، ghasa apo to la'i ja'um tamare gama vandarabha'i vandarabha'i ، unci dale hincaka khaya mitham jambu khatam hupa hupa karatam jaya dedakabha'i dedakabha'i ، panimam to raho cho dra'um dra'um karo cho ، lambo kudako maro cho
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy