પીં પીં સીટી વાગી પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી ટિકિટ કપાવો બેસી જાઓ, નહિતર ઉપડી જાય ટન ટન ટન ટન ડંકા વાગે, સૂતેલા ઝબકીને જાગે ધજા બતાવો સિગ્નલ આપો, લાઈન ક્લિયર કહેવાય લાંબે લાંબે પાટે સરતી, પુલ અને પહાડો પર ચઢતી સ્ટેશન કરતી, પાણી ભરતી, સીધી દોડી જાય વેગે દોડી જાય વેગે દોડી જાય દોડે તોયે એ ના થાકે, હરદમ બઢતી આગે આગે શિખવે એ તો કદમ બઢાવો, સ્ટેશન પહોંચી જાય પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી
https://www.lokdayro.com/
पीं पीं सीटी वागी पींपीं पींपीं सीटी वागी, छूक छूक गाडी आवी टिकिट कपावो बेसी जाओ, नहितर उपडी जाय टन टन टन टन डंका वागे, सूतेला झबकीने जागे धजा बतावो सिग्नल आपो, लाईन क्लियर कहेवाय लांबे लांबे पाटे सरती, पुल अने पहाडो पर चढती स्टेशन करती, पाणी भरती, सीधी दोडी जाय वेगे दोडी जाय वेगे दोडी जाय दोडे तोये ए ना थाके, हरदम बढती आगे आगे शिखवे ए तो कदम बढावो, स्टेशन पहोंची जाय पींपीं पींपीं सीटी वागी, छूक छूक गाडी आवी
https://www.lokdayro.com/
pim pim siti vagi pimpim pimpim siti vagi ، chuka chuka gadi avi tikita kapavo besi ja'o ، nahitara upadi jaya tana tana tana tana danka vage ، sutela jhabakine jage dhaja batavo signala apo ، la'ina kliyara kahevaya lambe lambe pate sarati ، pula ane pahado para cadhati stesana karati ، pani bharati ، sidhi dodi jaya vege dodi jaya vege dodi jaya dode toye e na thake ، haradama badhati age age sikhave e to kadama badhavo ، stesana pahonci jaya pimpim pimpim siti vagi ، chuka chuka gadi avi
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy