આજ મારી ઢીંગલી માંદી પડી રે માંદી પડી, આજ મારી ઢીંગલી માંદી પડી ખાધું નથી એણે પીધું નથી, આજ મારી ઢીંગલી માંદી પડી બોલાવું ડૉક્ટર હમણાં ભઈ, શું થયું એને સમજ પડે કંઈ જા જા જલદી કરજે ગાડી, ક્યાંયે ન થોભજે એકે ઘડી ડૉક્ટર આવ્યા જોઈ નાડી, ગભરાશો ન જરી શરદી લાગી કેવી મજા રે આપણે કરી, આ રે રમત રમશું કાલે ફરી
https://www.lokdayro.com/
आज मारी ढींगली मांदी पडी रे मांदी पडी, आज मारी ढींगली मांदी पडी खाधुं नथी एणे पीधुं नथी, आज मारी ढींगली मांदी पडी बोलावुं डॉक्टर हमणां भई, शुं थयुं एने समज पडे कंई जा जा जलदी करजे गाडी, क्यांये न थोभजे एके घडी डॉक्टर आव्या जोई नाडी, गभराशो न जरी शरदी लागी केवी मजा रे आपणे करी, आ रे रमत रमशुं काले फरी
https://www.lokdayro.com/
aja mari dhingali mandi padi re mandi padi ، aja mari dhingali mandi padi khadhum nathi ene pidhum nathi ، aja mari dhingali mandi padi bolavum doktara hamanam bha'i ، sum thayum ene samaja pade kami ja ja jaladi karaje gadi ، kyanye na thobhaje eke ghadi doktara avya jo'i nadi ، gabharaso na jari saradi lagi kevi maja re apane kari ، a re ramata ramasum kale phari
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy