છેટે છેટે ખોરડાં છેટે છેટે ખોરડાં, વચ્ચે ઊંચા ઓરડાં ઓરડાં ને ઓસરી રૂપાળી રૂપાળી આજુબાજુ જાળી જાળી પાસે ઝાડવા, તડકે છાયો પાડવા ઓસરીથી હેઠા, લોઢાના બે લાટા, એનું નામ પાટા * * * સ્થિર છતાં પણ ચાલ્યા જાય, લાંબા લાંબા ચાલ્યા જાય આમ જાય, તેમ જાય, જવું હોય તો ગામ જાય નદી હોય તો ટપી જાય, ડુંગર હોય તો ઓળંગી જાય એના પર ગાડી, દોડે દા'ડી દા'ડી આવે દોડતી કાળી, અરરરર માડી કેટલી બધી જાડી, જાણે કોઠી આડી, પૈડાં ઉપર પાડી માથે મોટું ભૂંગળ બોલે ભખ ભખ, ધુમાડો તો ધખ ધખ ચળકે કાચ ચક ચક, ચાલી આવે સરરરર સટ * * * આવીને જ્યાં ઊભી રહે ત્યાં માણસોના ટોળે ... ટોળાં ચડે ને ઉતરે ... ચડે ને ઉતરે વળી પાછો પાવો થાય, ભખ છૂક છૂક થાય ગાડી ત્યાં તો ચાલી જાય, ગાડી ત્યાં તો ચાલી જાય * * * એ જાય, એ જાય, એ જાય, એ જાય લાંબુ લાંબુ લંગર ને જંગલમાં મંગલ ફરતું ફરતું ચાલ્યું જાય સાંભળ્યું તેં બહેન, એનું નામ ટ્રેન!
https://www.lokdayro.com/
छेटे छेटे खोरडां छेटे छेटे खोरडां, वच्चे ऊंचा ओरडां ओरडां ने ओसरी रूपाळी रूपाळी आजुबाजु जाळी जाळी पासे झाडवा, तडके छायो पाडवा ओसरीथी हेठा, लोढाना बे लाटा, एनुं नाम पाटा * * * स्थिर छतां पण चाल्या जाय, लांबा लांबा चाल्या जाय आम जाय, तेम जाय, जवुं होय तो गाम जाय नदी होय तो टपी जाय, डुंगर होय तो ओळंगी जाय एना पर गाडी, दोडे दा'डी दा'डी आवे दोडती काळी, अरररर माडी केटली बधी जाडी, जाणे कोठी आडी, पैडां उपर पाडी माथे मोटुं भूंगळ बोले भख भख, धुमाडो तो धख धख चळके काच चक चक, चाली आवे सरररर सट * * * आवीने ज्यां ऊभी रहे त्यां माणसोना टोळे ... टोळां चडे ने उतरे ... चडे ने उतरे वळी पाछो पावो थाय, भख छूक छूक थाय गाडी त्यां तो चाली जाय, गाडी त्यां तो चाली जाय * * * ए जाय, ए जाय, ए जाय, ए जाय लांबु लांबु लंगर ने जंगलमां मंगल फरतुं फरतुं चाल्युं जाय सांभळ्युं तें बहेन, एनुं नाम ट्रेन!
https://www.lokdayro.com/
chete chete khoradam chete chete khoradam ، vacce unca oradam oradam ne osari rupali rupali ajubaju jali jali pase jhadava ، tadake chayo padava osarithi hetha ، lodhana be lata ، enum nama pata * * * sthira chatam pana calya jaya ، lamba lamba calya jaya ama jaya ، tema jaya ، javum hoya to gama jaya nadi hoya to tapi jaya ، dungara hoya to olangi jaya ena para gadi، dode da'di da'di ave dodati kali ، arararara madi ketali badhi jadi ، jane kothi adi ، paidam upara padi mathe motum bhungala bole bhakha bhakha ، dhumado to dhakha dhakha calake kaca caka caka ، cali ave sarararara sata * * * jyam ubhi rahe tyam manasona tole ... tolam cade ne utare ... cade ne utare vali pacho pavo thaya ، bhakha chuka chuka thaya gadi tyam to cali jaya ، gadi tyam to cali jaya * * * e jaya ، e jaya ، e jaya ، e jaya lambu lambu langara ne jangalamam mangala pharatum pharatum calyum jaya sambhalyum tem bahena ، enum nama trena!
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy