સિંહની પરોણાગત રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠાં વેણ મારે ઘેર પધારો રાણા રાખો મારું ક્હેણ હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી મધ મીઠું નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ ઘર આ મારું જમો સુખેથી મધની લૂમેલૂમ ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમે બૂમ મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર આંખે મોઢે જીભે હોઠે ડંખ ઘણેરા લાગ્યા ખાધો બાપ રે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા’તા આફત ટાળી મોટી
https://www.lokdayro.com/
सिंहनी परोणागत रींछ एकलुं फरवा चाल्युं हाथमां लीधी सोटी सामे राणा सिंह मळ्या ने आफत आवी मोटी झूकी झूकी भरी सलामो बोल्युं मीठां वेण मारे घेर पधारो राणा राखो मारुं क्हेण हाड चामडां बहु बहु चूंथ्यां चाखोजी मध मीठुं नोतरुं देवा खोळुं तमने आजे मुखडुं दीठुं रींछ जाय छे आगळ एना पग धब धब सिंह जाय छे पाछळ एनी जीभ लब लब घर आ मारुं जमो सुखेथी मधनी लूमेलूम खावा जातां राणाजीए पाडी बूमे बूम मधपुडानुं वन हतुं ए नहीं माखीनो पार बटकुं पूडो खावा जातां वळगी लारोलार आंखे मोढे जीभे होठे डंख घणेरा लाग्या खाधो बाप रे करता त्यांथी वनराजा तो भाग्या रींछ एकलुं फरवा चाल्युं हाथमां लीधी सोटी सामे राणा सिंह मळ्या’ता आफत टाळी मोटी
https://www.lokdayro.com/
sinhani paronagata rincha ekalum pharava calyum hathamam lidhi soti rana sinha malya ne aphata avi moti jhuki jhuki bhari salamo bolyum mitham vena mare ghera padharo rana rakho marum k'hena camadam bahu bahu cunthyam cakhoji madha mithum notarum deva kholum tamane aje mukhadum dithum jaya che agala ena paga dhaba dhaba jaya che pachala eni jibha laba laba ghara a marum jamo sukhethi madhani lumeluma khava jatam ranaji'e padi bume buma madhapudanum vana hatum e nahim makhino para batakum pudo khava jatam valagi larolara ankhe modhe jibhe hothe dankha ghanera lagya bapa re karata tyanthi vanaraja to bhagya rincha ekalum pharava calyum hathamam lidhi soti same rana sinha malya'ta aphata tali moti
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy