ચાલો રે બેની ગરબે રમીએ ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ આભલાં જડેલ મારા ચણિયાની કોર ઓઢણીમાં ચિતર્યાં છે ઢેલ અને મોર ઘમ્મર ઘમ ઘૂમતાં ગરબે રમીએ તાળી વગાડતાં ગરબે ઘૂમીએ ઢોલક મંજિરા ને બંસી વાગે ગરબો અમે ગાઈએ મીઠા રાગે વાંકા વળીને ગરબે રમીએ તાળી વગાડતાં ગરબે ઘૂમીએ શરદ પૂનમની છે રઢિયાળી રાત ચાંદા સાથે કરતાં તારલિયા વાત મુખડું મલકાવતાં ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ
https://www.lokdayro.com/
चालो रे बेनी गरबे रमीए चालो रे बेनी मारी गरबे रमीए, ताळी वगाडतां गरबे घूमीए चालो रे बेनी मारी गरबे रमीए, ताळी वगाडतां गरबे घूमीए आभलां जडेल मारा चणियानी कोर ओढणीमां चितर्यां छे ढेल अने मोर घम्मर घम घूमतां गरबे रमीए ताळी वगाडतां गरबे घूमीए ढोलक मंजिरा ने बंसी वागे गरबो अमे गाईए मीठा रागे वांका वळीने गरबे रमीए ताळी वगाडतां गरबे घूमीए शरद पूनमनी छे रढियाळी रात चांदा साथे करतां तारलिया वात मुखडुं मलकावतां गरबे रमीए, ताळी वगाडतां गरबे घूमीए चालो रे बेनी मारी गरबे रमीए, ताळी वगाडतां गरबे घूमीए
https://www.lokdayro.com/
calo re beni garabe rami'e calo re beni mari garabe rami'e ، tali vagadatam garabe ghumi'e calo re beni mari garabe rami'e ، tali vagadatam garabe ghumi'e abhalam jadela mara caniyani kora odhanimam citaryam che dhela ane mora gham'mara ghama ghumatam garabe rami'e tali vagadatam garabe ghumi'e manjira ne bansi vage garabo ame ga'i'e mitha rage valine garabe rami'e tali vagadatam garabe ghumi'e punamani che radhiyali rata canda sathe karatam taraliya vata mukhadum malakavatam garabe rami'e ، tali vagadatam garabe ghumi'e calo re beni mari garabe rami'e ، tali vagadatam garabe ghumi'e
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy