ઘેરૈયા સૌ ચાલો ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે ફાગણ આયો રંગ ભરીને ચાંદ પૂનમનો ચમક્યો ઢોલિડાનો ઢોલ ઘેરો ઢમઢમ ઢમઢમ ઢમક્યો ગીતો ગાઓ નાચો હોળી આવી રે મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે ખજૂર, ટોપરાં, ધાણી, દાળીયા ખાતાં સૌની સંગે અબીલ ગુલાલ ઉડાડી રંગ્યું આભ નવ નવ રંગે રંગે રમવા ચાલો હોળી આવી રે મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે
https://www.lokdayro.com/
घेरैया सौ चालो घेरैया सौ चालो होळी आवी रे मस्तीमां सौ महालो होळी आवी रे घेरैया सौ चालो होळी आवी रे मस्तीमां सौ महालो होळी आवी रे फागण आयो रंग भरीने चांद पूनमनो चमक्यो ढोलिडानो ढोल घेरो ढमढम ढमढम ढमक्यो गीतो गाओ नाचो होळी आवी रे मस्तीमां सौ महालो होळी आवी रे घेरैया सौ चालो होळी आवी रे मस्तीमां सौ महालो होळी आवी रे खजूर, टोपरां, धाणी, दाळीया खातां सौनी संगे अबील गुलाल उडाडी रंग्युं आभ नव नव रंगे रंगे रमवा चालो होळी आवी रे मस्तीमां सौ महालो होळी आवी रे घेरैया सौ चालो होळी आवी रे मस्तीमां सौ महालो होळी आवी रे
https://www.lokdayro.com/
gheraiya sau calo gheraiya sau calo holi avi re mastimam sau mahalo holi avi re gheraiya sau calo holi avi re mastimam sau mahalo holi avi re phagana ayo ranga bharine canda punamano camakyo dholidano dhola ghero dhamadhama dhamadhama dhamakyo gito ga'o naco holi avi re mastimam sau mahalo holi avi re gheraiya sau calo holi avi re mastimam sau mahalo holi avi re khajura ، toparam ، dhani ، daliya khatam sauni sange gulala udadi rangyum abha nava nava range range ramava calo holi avi re mastimam sau mahalo holi avi re gheraiya sau calo holi avi re mastimam sau mahalo holi avi re
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy