ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ? આવશો કે નહિ? બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછા આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ? આવશો કે નહિ? પહેરવાને સાડી મોરપીંછાવાળી, ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ? આવશો કે નહિ? ચક ચક કરજો, ચીં ચીં કરજો, ખાવાને દાણા આપીશ તને હું આપીશ તને ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ? આવશો કે નહિ? બા નહિ બોલશે, બાપુ નહિ વઢશે નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો
https://www.lokdayro.com/
चकीबेन चकीबेन मारी साथे रमवा आवशो के नहि? आवशो के नहि? बेसवाने पाटलो, सूवाने खाटलो, ओढवाने पींछा आपीश तने हुं आपीश तने चकीबेन चकीबेन मारी साथे रमवा आवशो के नहि? आवशो के नहि? पहेरवाने साडी मोरपींछावाळी, घम्मरियो घाघरो आपीश तने हुं आपीश तने चकीबेन चकीबेन मारी साथे रमवा आवशो के नहि? आवशो के नहि? चक चक करजो, चीं चीं करजो, खावाने दाणा आपीश तने हुं आपीश तने चकीबेन चकीबेन मारी साथे रमवा आवशो के नहि? आवशो के नहि? बा नहि बोलशे, बापु नहि वढशे नानो बाबो तो ऊंघी गयो ऊंघी गयो नानो बाबो तो ऊंघी गयो ऊंघी गयो
https://www.lokdayro.com/
cakibena cakibena mari sathe ramava avaso ke nahi؟ avaso ke nahi؟ besavane patalo ، suvane khatalo ، odhavane pincha apisa tane hum apisa tane cakibena cakibena mari sathe ramava avaso ke nahi؟ avaso ke nahi؟ paheravane sadi morapinchavali ، gham'mariyo ghagharo apisa tane hum apisa tane cakibena cakibena mari sathe ramava avaso ke nahi؟ avaso ke nahi؟ caka caka karajo ، cim cim karajo ، khavane dana apisa tane hum apisa tane cakibena cakibena mari sathe ramava avaso ke nahi؟ avaso ke nahi؟ ba nahi bolase ، bapu nahi vadhase nano babo to unghi gayo unghi gayo nano babo to unghi gayo unghi gayo chaki ben chaki ben mari sathe ramva aavhso ke nahi gujarati child song baal geeto
https://www.lokdayro.com/
આ બાળગીત ના રચયિતા : ? 🙁
આ બાળગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ બાળગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ બાળગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये बाल गीत के रचयिता : ? 🙁
ये बाल गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये बाल गीत गाया जाता हे : ? 🙁
ये बाल गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular bhajanik of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy