(આપણું ગુજરાત એ ભારતના નકશામાં એવિ ભૌગોલિક જગ્યા એ સ્થાન ધરાવે છે કે તેને ભારત નું હદય કહી શકાય...❤️ આપણાં ગુજરાત ની યશગાથા એ સમગ્ર ભારત ની યશગાથા સમાન છે...) જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની… ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયોવિસરાય નહિં જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
https://www.lokdayro.com/
जय सोमनाथ, जय द्वारकेश, जय बोलो विश्वना तातनी स्वर्ण अक्षरे लखशे कविओ यशगाथा गुजरातनी यशगाथा गुजरातनी, आ गुणवंती गुजरातनी, जय जय गुजरातनी… भक्त सुदामा अने कृष्णना मित्रभाव भुलाय नहिं वैष्णवजन तो तेने कहीए नरसैयोविसराय नहिं जय दत्त दिगंबर गिरनारी, जय बोलो काळीकामातनी स्वर्ण अक्षरे लखशे कविओ … अमर भक्त वीरोनी भूमि जेना गुण गातुं संसार राजाओना ताज मुकाव्या धन्य वीर वल्लभ सरदार जय दयानंद जय प्रेमानंद जय बोलो बहुचरामातनी स्वर्ण अक्षरे लखशे कविओ … दलपत नान्हालाल दयाना मधुर काव्य भुलाय नहि मेघाणीनी शोर्य कथाओ अंतरथी विसराय नहि अमर काव्य नर्मदना गुंजे जय जय अंबे मातनी स्वर्ण अक्षरे लखशे कविओ … मळ्या तेल भंडार द्रव्यना, भिष्मपितानी बलिहारी धन्य धन्य गुजरातनी भूमि, थया अहीं बहु अवतारी जय साबरमती, जय महि गोमती सरस्वती, बोलो नर्मदामातनी स्वर्ण अक्षरे लखशे कविओ … हिंदु मुस्लिम वोरा पारसी हळीमळी सौ कार्य करे सृष्टिने खूणे खूणे गुजराती जन व्यापार करे जय सहजानंद जय जलाराम जय महावीर दातारनी स्वर्ण अक्षरे लखशे कविओ … अमर भक्त बोडाणो कलापी महादेव देसाइ दादातैयबजी कस्तुरबा पटेल विठ्ठलभाइ आज अंजली अमर शहीदोने अर्पो गुजरातनी स्वर्ण अक्षरे लखशे कविओ … श्रम पर श्रम करनारा मानवनी आ धरती न्यारी सत्य शांति अने अहिंसाना मंत्रो देनारी श्रम सेवानी करो प्रतिग्ना उगी उषा विराटनी स्वर्ण अक्षरे लखशे कविओ …
https://www.lokdayro.com/
jaya somanatha ، jaya dvarakesa ، jaya bolo visvana tatani svarna aksare lakhase kavi'o yasagatha gujaratani yasagatha gujaratani، a gunavanti gujaratani، jaya jaya gujaratani ... bhakta sudama ane krsnana mitrabhava bhulaya nahim vaisnavajana to tene kahi'e narasaiyovisaraya nahim jaya datta digambara giranari ، jaya bolo kalikamatani svarna aksare lakhase kavi'o ... bhakta vironi bhumi jena guna gatum sansara raja'ona taja mukavya dhan'ya vira vallabha saradara jaya dayananda jaya premananda jaya bolo bahucaramatani svarna aksare lakhase kavi'o ... dalapata nanhalala dayana madhura kavya bhulaya nahi meghanini sorya katha'o antarathi visaraya nahi kavya narmadana gunje jaya jaya ambe matani svarna aksare lakhase kavi'o ... malya tela bhandara dravyana ، bhismapitani balihari dhan'ya dhan'ya gujaratani bhumi ، thaya ahim bahu avatari jaya sabaramati ، jaya mahi gomati sarasvati ، bolo narmadamatani svarna aksare lakhase kavi'o ... muslima vora parasi halimali sau karya kare srstine khune khune gujarati jana vyapara kare jaya sahajananda jaya jalarama jaya mahavira datarani svarna aksare lakhase kavi'o ... amara bhakta bodano kalapi mahadeva desa'i dadataiyabaji kasturaba patela viththalabha'i aja anjali amara sahidone arpo gujaratani svarna aksare lakhase kavi'o ... para srama karanara manavani a dharati n'yari satya santi ane ahinsana mantro denari srama sevani karo pratigna ugi usa viratani svarna aksare lakhase kavi'o ...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy