Tara nam ma ao svatantra mithi aasdi vatsalta bhari

(Tara nam ma ao svatantra mithi aasdi vatsalta bhari - Lyrics, mp3, deshbhakti song, videos, fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
તારા  નામમાં  ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતાભરી!
મુરદા  મસાણથી  જાગતાં  તારા  શબ્દમાં  શી સુધાભરી!

પૂછી  જોજો  કોઈ ગુલામને
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ  જે દિને

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી
એની  આંખ  લાલમલાવ  છાતીમાં  છોળો  છલકાઈ પડી

એને ભાન  મુક્તિતણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું

એના  મસ્તકે  નમવાનું  ભૂલી  આભ  શું   માંડી  આંખડી
એની   ઊર્મિ  રાંક  મટી   રૂડા  જગબાગમાં  રમવા  ચડી

પડું   કેદખાનાંને    ઓરડે
લટકું  યે   ફાંસીને   દોરડે
લાખો ગોળી તોપતણી ગડે

તારો હાથ હોય  લલાટ  તો  ભલે આવે  જુલ્મ તણી ઝડી!
તારું નામ હોય  જબાન તો શી છે ભીતિ ઓ મારી માવડી!

મારા દેશના  સહુ શોષિતો
દુનિયાના  પિડીતો તાપિતો
ખૂણે ખૂણે ગાય તારા ગુણો

એના  ભૂખ્યા પેટ  છતાં  એને  કેવી  મોંઘી તું  કેવી મીઠી!
એના  બેડી  બંધન  તુટશે  એવી  આશે  ખલ્ક બધી ખડી!

-ઝવેરચંદ મેઘાણી

https://www.lokdayro.com/

Lyrics in hindi
तारा  नाममां  ओ स्वतंत्रता मीठी आ शी वत्सलताभरी!
मुरदा  मसाणथी  जागतां  तारा  शब्दमां  शी सुधाभरी!

पूछी  जोजो  कोई गुलामने
ऊठ्या केवा ओघ एने मने
मळी मुक्ति मंगळ  जे दिने

एने काने शब्द पड्यो ‘तुं स्वाधीन’ शी अहो सुखनी घडी
एनी  आंख  लालमलाव  छातीमां  छोळो  छलकाई पडी

एने भान  मुक्तितणुं थयुं
एनुं दैन्य क्यां टपकी गयुं
एनुं दिलगुलाब झूली रह्युं

एना  मस्तके  नमवानुं  भूली  आभ  शुं   मांडी  आंखडी
एनी   ऊर्मि  रांक  मटी   रूडा  जगबागमां  रमवा  चडी

पडुं   केदखानांने    ओरडे
लटकुं  ये   फांसीने   दोरडे
लाखो गोळी तोपतणी गडे

तारो हाथ होय  ललाट  तो  भले आवे  जुल्म तणी झडी!
तारुं नाम होय  जबान तो शी छे भीति ओ मारी मावडी!

मारा देशना  सहु शोषितो
दुनियाना  पिडीतो तापितो
खूणे खूणे गाय तारा गुणो

एना  भूख्या पेट  छतां  एने  केवी  मोंघी तुं  केवी मीठी!
एना  बेडी  बंधन  तुटशे  एवी  आशे  खल्क बधी खडी!

-झवेरचंद मेघाणी

https://www.lokdayro.com/

Lyrics in english
tara namamam o svatantrata mithi a si vatsalatabhari!
murada masanathi jagatam tara sabdamam si sudhabhari!
puchi jojo ko'i gulamane
uthya keva ogha ene mane
mali mukti mangala je dine
ene kane sabda padyo "tum svadhina" si aho sukhani ghadi
eni ankha lalamalava chatimam cholo chalaka'i padi
ene bhana muktitanum thayum
enum dain'ya kyam tapaki gayum
enum dilagulaba jhuli rahyum
mastake namavanum bhuli abha sum mandi ankhadi
urmi ranka mati ruda jagabagamam ramava cadi
padum kedakhananne orade
latakum ye phansine dorade
lakho goli topatani gade
hatha hoya lalata to bhale ave julma tani jhadi!
nama hoya jabana to si che bhiti o mari mavadi!
mara desana sahu sosito
duniyana pidito tapito
khune khune gaya tara guno
bhukhya peta chatam ene kevi monghi tum kevi mithi!
bedi bandhana tutase evi ase khalka badhi khadi!
-jhaveracanda meghani

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ ગીત સાંભળો
Some fact about this contant :-

આ ગીત ના રચયિતા : ? 🙁

આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁

આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये गीत के रचयिता : ? 🙁

ये गीत के प्रचलित गायक : ? 🙁

किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁

ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this song : ? 🙁

popular singer of this song : ? 🙁

this song is sung under a which Raag : ? 🙁

this song is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Gujarati deshbhakti song lyrics
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

Deshbhakti and indian-classical-music :-

भारतीय-शास्त्रीय संगीत ने देशभक्ति में बहुत बड़ा योगदान दिया है।

बहुत सारे भारतीय शास्त्रीय राग हैं जो हमारे देश के लिए विशेष रूप से समर्पित हैं।

हमें अपने भारतीय शास्त्रीय संगीत पर गर्व है

ભારતીય શાસ્ત્રીય સંગીતે દેશભક્તિમાં ઘણું યોગદાન આપ્યું છે.

ઘણા એવા ભારતીય શાસ્ત્રીય રાગો છે જે આપણા દેશને સમર્પિત છે.

આપણા ભારતીય શાસ્ત્રીય સંગીત પર સમગ્ર ભારતીયોને ગર્વ છે

Indian-classical music has contributed a lot to patriotism.

There are so many Indian classical ragas that are specially dedicated to our country.

We have proud of our Indian classical music

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy