સંસારમાં સુખ પામવા, આ કંગાલનુ દૂ:ખ કાપવું, યથા સ્થિતિ આ ઘન અબ્રુનું દાન આપવું પરવિત પર પ્રેમ રાખી ઉચ્ચ કરણી આચરી આ ભવથી તરવા ભાવથી હરદમા સમરવા હરહરિ ઉત્તમ વિચારોથી નિરંતર શુધ્ધ અંતર રાખવુ, આ પદક્રમથી ડરવુ બહુ, સતકર્મના સેવક થવુ, રાખી સુરતિ, નેમ નિતિ સત્યબાબતની સમજ, એ ભજવા અમર અજર એવા વૃષભ ધ્વજ યા ગરૂડ ધ્વજ ભથી તરવા ભાવથી હરદમ સમરવા હરહરી નિજ સુખ સ્વાર્થ સાધવા, દૂખા દિનને દેવું નહીં, લાખો મળે પણ લોભવશ થઇ અન્યાયથી લેવું નહીં. કાળે કરી ઘન, પ્રિયા કાયા, આ ત્યાગવુ પડશે તદન, તો સમરવા સુખદન એવો વખત આવે કદી, અન્ન હોય એક ટંકનું, તેદી આપ કરે ઉપવાસ અને રાજી કરે મન રાંકનું એવી અજાયમલ મજા લેવા, વિરગઢ રાખો તૂતિ, ક્ષણ-ક્ષણ પતિ સંભારવા ગિરિજાપતિ-કા શ્રીપતિ ભાવથી તરવા ભવથી હરદમ સમરવા હરહરિ જતનાથ-ધનનાથ-જગનાથ સર્વે જાણજો, સદવખતમાં સતક્રમોકરજો, અહંકાર ન આણજો, કિર્તી કરો, પરહિત કરો આ મૂત્યલોકમાં લેવા મજા શંકર કભી નિતિ ન તજો ભાવથી તરવા ભવથી હરદમ સમરવા હરહરિ
https://www.lokdayro.com/
संसारमां सुख पामवा, आ कंगालनु दू:ख कापवुं, यथा स्थिति आ घन अब्रुनुं दान आपवुं परवित पर प्रेम राखी उच्च करणी आचरी आ भवथी तरवा भावथी हरदमा समरवा हरहरि उत्तम विचारोथी निरंतर शुध्ध अंतर राखवु, आ पदक्रमथी डरवु बहु, सतकर्मना सेवक थवु, राखी सुरति, नेम निति सत्यबाबतनी समज, ए भजवा अमर अजर एवा वृषभ ध्वज या गरूड ध्वज भथी तरवा भावथी हरदम समरवा हरहरी निज सुख स्वार्थ साधवा, दूखा दिनने देवुं नहीं, लाखो मळे पण लोभवश थइ अन्यायथी लेवुं नहीं. काळे करी घन, प्रिया काया, आ त्यागवु पडशे तदन, तो समरवा सुखदन एवो वखत आवे कदी, अन्न होय एक टंकनुं, तेदी आप करे उपवास अने राजी करे मन रांकनुं एवी अजायमल मजा लेवा, विरगढ राखो तूति, क्षण-क्षण पति संभारवा गिरिजापति-का श्रीपति भावथी तरवा भवथी हरदम समरवा हरहरि जतनाथ-धननाथ-जगनाथ सर्वे जाणजो, सदवखतमां सतक्रमोकरजो, अहंकार न आणजो, किर्ती करो, परहित करो आ मूत्यलोकमां लेवा मजा शंकर कभी निति न तजो भावथी तरवा भवथी हरदम समरवा हरहरि
https://www.lokdayro.com/
sansaramam sukha pamava، a kangalanu du: kha kapavum، yatha sthiti a ghana abrunum dana apavum paravita para prema rakhi ucca karani acari a bhavathi tarava bhavathi haradama samarava harahari uttama vicarothi nirantara sudhdha antara rakhavu ، a padakramathi daravu bahu، satakarmana sevaka thavu، rakhi surati ، nema niti satyababatani samaja ، e bhajava amara ajara eva vrsabha dhvaja ya garuda dhvaja bhathi tarava bhavathi haradama samarava harahari nija sukha svartha sadhava، dukha dinane devum nahim، male pana lobhavasa tha'i an'yayathi levum nahim. kale kari ghana ، priya kaya ، a tyagavu padase tadana ، to samarava sukhadana evo vakhata ave kadi، anna hoya eka tankanum، apa kare upavasa ane raji kare mana rankanum evi ajayamala maja leva، viragadha rakho tuti، ksana-ksana pati sambharava girijapati-ka sripati bhavathi tarava bhavathi haradama samarava harahari jatanatha-dhananatha-jaganatha sarve janajo ، sadavakhatamam satakramokarajo، ahankara na anajo، kirti karo ، parahita karo a leva maja sankara kabhi niti na tajo bhavathi tarava bhavathi haradama samarava harahari
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy