ભાણી થઇ ભકતાણી તેની વાણીથી પરખાણી ભીતરમાં જોવો ભાણી થઇ ભકતાણી મનવર રાજ વર્યો માંડવે, આશા-તૂષણા બે રાણી આશાએ એક પુત્રી જન્મી, ચતુર ચપળા શાણી... ભીતરમાં જોવો ભાણી થઇ ભકતાણી મોહ મામો ને એમાં ક્રોધ છે કાકો, વાલથી બહુ વખાણી બુધ્ધી ફઇ બાએ તેને બહુ બિરદાવી, એનું નામ પાડયુ ભાણી.. ભીતરમાં જોવો ભાણી થઇ ભકતાણી જોગી મનાયો તેણે માંગી ખાયો, એનો ભેદ ન જાણી ઓલી ભાણી ભકિતી મંડળમાં બેઠી ભાણી અને જરી એ ના શરમાણી તનસુખનો જડપી તંબુરો એ તો મંજીરા લઇને મંડાણી.. ભીતરમાં જોવો ભાણી થઇ ભકતાણી માટે ગાઓ ભજન અને જૂઠી ન કહશો કહાની ભાંતી ભ્રમણા ભાગો ભક્તો, તેની એવી વહેતી વાણી.. ભીતરમાં જોવો ભાણી થઇ ભકતાણી કાયા માયાના ક્રવ્ય પોરા, દુનીયા ભર્માણી મહેર કરી સદગુરૂએ ત્યારે એ સંતના શરણે સમાણી.. ભીતરમાં જોવો ભાણી થઇ ભકતાણી
https://www.lokdayro.com/
भाणी थइ भकताणी तेनी वाणीथी परखाणी भीतरमां जोवो भाणी थइ भकताणी मनवर राज वर्यो मांडवे, आशा-तूषणा बे राणी आशाए एक पुत्री जन्मी, चतुर चपळा शाणी... भीतरमां जोवो भाणी थइ भकताणी मोह मामो ने एमां क्रोध छे काको, वालथी बहु वखाणी बुध्धी फइ बाए तेने बहु बिरदावी, एनुं नाम पाडयु भाणी.. भीतरमां जोवो भाणी थइ भकताणी जोगी मनायो तेणे मांगी खायो, एनो भेद न जाणी ओली भाणी भकिती मंडळमां बेठी भाणी अने जरी ए ना शरमाणी तनसुखनो जडपी तंबुरो ए तो मंजीरा लइने मंडाणी.. भीतरमां जोवो भाणी थइ भकताणी माटे गाओ भजन अने जूठी न कहशो कहानी भांती भ्रमणा भागो भक्तो, तेनी एवी वहेती वाणी.. भीतरमां जोवो भाणी थइ भकताणी काया मायाना क्रव्य पोरा, दुनीया भर्माणी महेर करी सदगुरूए त्यारे ए संतना शरणे समाणी.. भीतरमां जोवो भाणी थइ भकताणी
https://www.lokdayro.com/
bhani tha'i bhakatani teni vanithi parakhani bhitaramam jovo bhani tha'i bhakatani manavara raja varyo mandave ، asa-tusana be rani eka putri janmi، catura capala sani ... bhitaramam jovo bhani tha'i bhakatani moha mamo ne emam krodha che kako ، valathi bahu vakhani pha'i ba'e tene bahu biradavi، enum nama padayu bhani .. bhitaramam jovo bhani tha'i bhakatani jogi manayo tene mangi khayo ، eno bheda na jani oli bhani mandalamam bethi bhani ane jari e na saramani jadapi tamburo e to manjira la'ine mandani .. bhitaramam jovo bhani tha'i bhakatani ga'o bhajana ane juthi na kahaso kahani bhramana bhago bhakto، teni evi vaheti vani .. bhitaramam jovo bhani tha'i bhakatani kaya mayana kravya pora ، duniya bharmani mahera kari tyare e santana sarane samani .. bhitaramam jovo bhani tha'i bhakatani
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy