હું હું કરતો હાલી નીકળમાં, મોટામાં બહુ સારું નથી, લોક પાણીનો લાડવો પકડાવશે, બીજુ બધી પરબારૂ મૂકી દેને અંતરનું અભિમાન, ત્યજી દેને હેવાન હું પદ્ કેમકે પાત્ર જાણીને તને પ્રમોધ્યો અને ગુરૂએ આપ્યું જ્ઞાન તારા અંતરમાં રહ્યું અંધારૂ અને નીવડ્યો તુ નાદાન. ત્યજી દેને હેવાન હું પદ્ શીપ ને બદલે સાપને હોર્યો એ પડી પછી પહેસાન મોતીને બદલે વિખડા મળ્યાં, પીધું તે વિષ પાન. ત્યજી દેને હેવાન હું પદુ એ ભાઇ ઉપર વેશ તે ધોળો-ઉજળો પહેર્યો, કહેવા કુળવાન, બગધાની થઇને ભવ બગાડ્યો, તારે ગળે ન ઉતર્યુ જ્ઞાન .. ત્યજી દેને હેવાન હું પદ્ કાન કહે કુદરત, પેલા પાડાંવાળા-યમદુતો જકડી લેશે જુબાન કેમ કે રાવણ જેવા રાજવીનું પણ , ઉતરી ગયું અભિમાન.. ત્યજી દેને હેવાન હું પદ
https://www.lokdayro.com/
हुं हुं करतो हाली नीकळमां, मोटामां बहु सारुं नथी, लोक पाणीनो लाडवो पकडावशे, बीजु बधी परबारू मूकी देने अंतरनुं अभिमान, त्यजी देने हेवान हुं पद् केमके पात्र जाणीने तने प्रमोध्यो अने गुरूए आप्युं ज्ञान तारा अंतरमां रह्युं अंधारू अने नीवड्यो तु नादान. त्यजी देने हेवान हुं पद् शीप ने बदले सापने होर्यो ए पडी पछी पहेसान मोतीने बदले विखडा मळ्यां, पीधुं ते विष पान. त्यजी देने हेवान हुं पदु ए भाइ उपर वेश ते धोळो-उजळो पहेर्यो, कहेवा कुळवान, बगधानी थइने भव बगाड्यो, तारे गळे न उतर्यु ज्ञान .. त्यजी देने हेवान हुं पद् कान कहे कुदरत, पेला पाडांवाळा-यमदुतो जकडी लेशे जुबान केम के रावण जेवा राजवीनुं पण , उतरी गयुं अभिमान.. त्यजी देने हेवान हुं पद
https://www.lokdayro.com/
hum hum karato hali nikalamam، motamam bahu sarum nathi، loka panino ladavo pakadavase ، biju badhi parabaru muki dene antaranum abhimana ، tyaji dene hevana hum pad patra janine tane pramodhyo ane guru'e apyum jnana antaramam rahyum andharu ane nivadyo tu nadana. tyaji dene hevana hum pad ne badale sapane horyo e padi pachi pahesana motine badale vikhada malyam ، pidhum te visa pana. tyaji dene hevana hum padu e bha'i upara vesa te dholo-ujalo paheryo ، kaheva kulavana ، bagadhani tha'ine bhava bagadyo، tare gale na utaryu jnana .. tyaji dene hevana hum pad kana kahe kudarata ، pela padanvala-yamaduto jakadi lese jubana ke ravana jeva rajavinum pana، utari gayum abhimana .. tyaji dene hevana hum pada
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy