હદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે હૈ લે જ્ઞાન સદગુરૂથી કે તેનો ભેદ છાનો છે પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાને વિચારી જો, હતો તું કયાં? વળી આવ્યો છે કયાં ને કયાં જવાનો છે હજુ છે હાથમાં બાજી, ઓ જીવડાં જો જરા જાગી ધરીને ધ્યાન ઘટમાં જો મળ્યો અવસર મજાનો છે કળીનો દોર ચાલે છે, જામે નાસિતક્તા અનેરા કાળનો આરંભ, આ દુનિયામાં થવાનો છે ગુરૂથી જ્ઞાન લઇ સતભેદને સતાર શા સભ્યો મનુષ્ય દેહ મળ્યો મોંઘો તેમાં અનુભવ પામવાનો છે.
https://www.lokdayro.com/
हदयमां जो तपासीने छुपायेलो खजानो छे है ले ज्ञान सदगुरूथी के तेनो भेद छानो छे प्रभु छे कोण ने तुं कोण छे, ज्ञाने विचारी जो, हतो तुं कयां? वळी आव्यो छे कयां ने कयां जवानो छे हजु छे हाथमां बाजी, ओ जीवडां जो जरा जागी धरीने ध्यान घटमां जो मळ्यो अवसर मजानो छे कळीनो दोर चाले छे, जामे नासितक्ता अनेरा काळनो आरंभ, आ दुनियामां थवानो छे गुरूथी ज्ञान लइ सतभेदने सतार शा सभ्यो मनुष्य देह मळ्यो मोंघो तेमां अनुभव पामवानो छे.
https://www.lokdayro.com/
hadayamam jo tapasine chupayelo khajano che le jnana sadaguruthi ke teno bheda chano che prabhu che kona ne tum kona che ، jnane vicari jo ، hato tum kayam؟ avyo che kayam ne kayam javano che haju che hathamam baji ، o jivadam jo jara jagi dhyana ghatamam jo malyo avasara majano che kalino dora cale che ، jame nasitakta anera kalano arambha ، a duniyamam thavano che guruthi jnana la'i satabhedane satara sa sabhyo deha malyo mongho temam anubhava pamavano che.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy