શ્રી દામોદરના ગુણલા ગાતાં ન કોઇ દુ:ખિયો હોય રે સદા શામળિયો શરણ રાખે, સન્મુખ આવી જાય રે. શ્રી દામોદરના ગુણલા મૂરખ મૂઢ હિંડે એઅવલતો, નવ જાને કહરિનો મર્મ રે સ્મરણ કરતાં તરત જ આવે,પરિપૂરણ પરબ્રહ્મ રે.. શ્રી દામોદરના ગુણલા છેલછબિલો ને છોગાળો, નિત્ય તેને ભજિએ રે માંડળિકનું માન ઉતાર્યું જેણે, કહો કેમ તેને તજિએ રે. શ્રી દામોદરના ગુણલા, સુખાતાંની પૂર્ણક્રુપાથી, અવિચળ પદ હું પામ્યો રે ”નરસૈયા” ના સ્વામીને જોતાં, ભવભવ સઘળો પાયો રે.. શ્રી દામોદરના ગુણલા
https://www.lokdayro.com/
श्री दामोदरना गुणला गातां न कोइ दु:खियो होय रे सदा शामळियो शरण राखे, सन्मुख आवी जाय रे. श्री दामोदरना गुणला मूरख मूढ हिंडे एअवलतो, नव जाने कहरिनो मर्म रे स्मरण करतां तरत ज आवे,परिपूरण परब्रह्म रे.. श्री दामोदरना गुणला छेलछबिलो ने छोगाळो, नित्य तेने भजिए रे मांडळिकनुं मान उतार्युं जेणे, कहो केम तेने तजिए रे. श्री दामोदरना गुणला, सुखातांनी पूर्णक्रुपाथी, अविचळ पद हुं पाम्यो रे ”नरसैया” ना स्वामीने जोतां, भवभव सघळो पायो रे.. श्री दामोदरना गुणला
https://www.lokdayro.com/
sri damodarana gunala gatam na ko'i du: khiyo hoya re sada samaliyo sarana rakhe ، sanmukha avi jaya re. sri damodarana gunala murakha mudha hinde e'avalato ، nava jane kaharino marma re karatam tarata ja ave، paripurana parabrahma re .. sri damodarana gunala chelachabilo ne chogalo ، nitya tene bhaji'e re mandalikanum mana utaryum jene ، kaho kema tene taji'e re. sri damodarana gunala ، sukhatanni purnakrupathi ، avicala pada hum pamyo re "narasaiya" na svamine jotam، bhavabhava saghalo payo re .. sri damodarana gunala
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy