ચિત ગયો ચોરી મારા મન ગયો હરી હે નંદનો લાડીલો મારે મન ગયો હરી, વ્હાલા થયા છે વેરી, પાયા દૂધ દંહી ઉછેરી વ્રજનો વિહારી લાલો, થઇ બેઠો નમેરી-નંદ શું કરીએ ઓઢી પહેરી, ગમે ના ગોકુળની શેરી ભવન ભંયકર લાગે, જાણે કોટડી અંધેરી-નંદ મીઠા મેવા ખારા, નિન્દ્રા ન આવે વ્હાલા માલીડા વિનાની હું તો ફરું છું ઘેલી ઘેલી-નંદ જીવણ આવો એક જરૂરી, જાવા ન દઉ તમને લહેરી દાસ મોહન રાખું ઘટડામાં ઘેરી-નંદ
https://www.lokdayro.com/
चित गयो चोरी मारा मन गयो हरी हे नंदनो लाडीलो मारे मन गयो हरी, व्हाला थया छे वेरी, पाया दूध दंही उछेरी व्रजनो विहारी लालो, थइ बेठो नमेरी-नंद शुं करीए ओढी पहेरी, गमे ना गोकुळनी शेरी भवन भंयकर लागे, जाणे कोटडी अंधेरी-नंद मीठा मेवा खारा, निन्द्रा न आवे व्हाला मालीडा विनानी हुं तो फरुं छुं घेली घेली-नंद जीवण आवो एक जरूरी, जावा न दउ तमने लहेरी दास मोहन राखुं घटडामां घेरी-नंद
https://www.lokdayro.com/
chit gayo cori mara mana gayo hari he nandano ladilo mare mana gayo hari ، vhala thaya che veri ، paya dudha danhi ucheri vrajano vihari lalo ، tha'i betho nameri-nanda sum kari'e odhi paheri ، game na gokulani seri bhavana bhanyakara lage ، jane kotadi andheri-nanda mitha meva khara ، nindra na ave vhala malida vinani hum to pharum chum gheli gheli-nanda jivana avo eka jaruri ، java na da'u tamane laheri dasa mohana rakhum ghatadamam gheri-nanda
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy