બાણ તો લાગ્યાં જેને, અંગડા વીંધાણા એનાં નેણોમાં ઘેરે નિશાન, જીવો જેને લાગ્યાં શબ્દોનાં બાણ જેને વાગ્યાં શબ્દોના બાણ રે જેનાં પ્રેમે વિંધાયેલ પ્રાણ રે પતિવ્રતા જેનો પિયુ પરદેશ, એની કેમ જપાછું જાળ રે નાથ વિના અમને નિંદ્રા ન આવે, સુતા સેંજલડી શૂળ સમાન રે, દીપક દેખી જયારે મનડાં લોભાણાં,ત્યારે પતંગ ચગોડિયા એના પ્રાણ રે આપ પોતાનું જ્યારે અગિનમાં હોમ્યું, ત્યારે પડવી પામ્યો એ નિર્વાણ રે ચન્દ્ર-ચકોરને પ્રીત બંધાણી, બંદા ચાંદો વસે આસમાન રે, દેહ ઉલટાવે તોય દ્રષિટીન પલટે, જેનાં નયણાંના ઘેરે એ નિશાનરે જળ-શેવાળને પ્રીત ઘણેરી બંદા, મન વસે જળ માંય રે સૂક ગયાનીર ત્યારે પ્રાણ વછૂટીયાં, જો જો પ્રીત કર્યાના પ્રમાણ રે, ઉડી ગઇ રજની ટળી ગયાં તિમિર, તોય ન મટ્યા અભિમાન રે કહે રવિદાસ સંત ભાણપ્રતાપે, સ્વપનું સંસારિયો જાણ રે
https://www.lokdayro.com/
बाण तो लाग्यां जेने, अंगडा वींधाणा एनां नेणोमां घेरे निशान, जीवो जेने लाग्यां शब्दोनां बाण जेने वाग्यां शब्दोना बाण रे जेनां प्रेमे विंधायेल प्राण रे पतिव्रता जेनो पियु परदेश, एनी केम जपाछुं जाळ रे नाथ विना अमने निंद्रा न आवे, सुता सेंजलडी शूळ समान रे, दीपक देखी जयारे मनडां लोभाणां,त्यारे पतंग चगोडिया एना प्राण रे आप पोतानुं ज्यारे अगिनमां होम्युं, त्यारे पडवी पाम्यो ए निर्वाण रे चन्द्र-चकोरने प्रीत बंधाणी, बंदा चांदो वसे आसमान रे, देह उलटावे तोय द्रषिटीन पलटे, जेनां नयणांना घेरे ए निशानरे जळ-शेवाळने प्रीत घणेरी बंदा, मन वसे जळ मांय रे सूक गयानीर त्यारे प्राण वछूटीयां, जो जो प्रीत कर्याना प्रमाण रे, उडी गइ रजनी टळी गयां तिमिर, तोय न मट्या अभिमान रे कहे रविदास संत भाणप्रतापे, स्वपनुं संसारियो जाण रे
https://www.lokdayro.com/
bana to lagyam jene ، angada vindhana enam nenomam ghere nisana ، jivo jene lagyam sabdonam bana vagyam sabdona bana re jenam preme vindhayela prana re pativrata jeno piyu paradesa ، eni kema japachum jala re natha vina amane nindra na ave، suta senjaladi sula samana re، dipaka dekhi jayare manadam lobhanam ، tyare patanga cagodiya ena prana re apa potanum jyare aginamam homyum ، tyare padavi pamyo e nirvana re candra-cakorane prita bandhani ، banda cando vase asamana re ، deha ulatave toya drasitina palate ، jenam nayananna ghere e nisanare jala-sevalane prita ghaneri banda ، mana vase jala manya re suka gayanira tyare prana vachutiyam ، jo jo prita karyana pramana re ، udi ga'i rajani tali gayam timira ، toya na matya abhimana re kahe ravidasa santa bhanapratape ، svapanum sansariyo jana re
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy