સંતો(રામ) માયા મૂળે નાહિં, વિના વિચાર સકલ જગ ભૂલ્યા, જ્ઞાન વિણ ગૂંચવાઇ માયા માયા સિધ્ધ સાધ પુકારે, અચરજ એ જ કહાવે. ભોરીંગ જેવા સીંથરા ભોંય પર, દેખો એ કિસ વિધ મારે? માટી કેરાં બન્યા પાળિયા, ચીતર્યો વાઘ ચિતારે. એવો ભ્રમ દેખી જીવ ભટકયો, વાઘ એ કિસ વિધ ખાઇ? ખેતર બડા બીના રખવાલા, ઓડા ઉભા કીના અકલ વિના ના એ ઓડા નહીં ઓળખ્યા, દેખત હરણા બીના માયા નિંદર સ્વપ્ન જૈસી, બિન ગુરૂ ગમ અંધિયારા કહે રવિરામ ચેતન જબ જાગ્યા, ભયા ભ્રમ ઉજીયારા
https://www.lokdayro.com/
संतो(राम) माया मूळे नाहिं, विना विचार सकल जग भूल्या, ज्ञान विण गूंचवाइ माया माया सिध्ध साध पुकारे, अचरज ए ज कहावे. भोरींग जेवा सींथरा भोंय पर, देखो ए किस विध मारे? माटी केरां बन्या पाळिया, चीतर्यो वाघ चितारे. एवो भ्रम देखी जीव भटकयो, वाघ ए किस विध खाइ? खेतर बडा बीना रखवाला, ओडा उभा कीना अकल विना ना ए ओडा नहीं ओळख्या, देखत हरणा बीना माया निंदर स्वप्न जैसी, बिन गुरू गम अंधियारा कहे रविराम चेतन जब जाग्या, भया भ्रम उजीयारा
https://www.lokdayro.com/
santo (rama) maya mule nahim ، vina vicara sakala jaga bhulya ، jnana vina guncava'i maya maya sidhdha sadha pukare ، acaraja e ja kahave. bhoringa jeva sinthara bhonya para ، dekho e kisa vidha mare؟ mati keram ban'ya paliya ، citaryo vagha citare. evo bhrama dekhi jiva bhatakayo ، vagha e kisa vidha kha'i؟ khetara bada bina rakhavala ، oda ubha kina akala vina na e oda nahim olakhya ، dekhata harana bina maya nindara svapna jaisi ، bina guru gama andhiyara kahe ravirama cetana jaba jagya ، bhaya bhrama ujiyara
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy