બંસીવાલા આજો મોરે દેશ બંસીવાલા આજો મોરે દેશ. આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશ તોરી શામળી સૂરત હદ વેશ…. બંસીવાલા આજો. આવન આવન કેહ ગયો, કર ગયો કોલ અનેક; ગણતાં ગણતાં ઘસ ગઈ જીભા,હારી આંગળીઓની રેખ.. બંસીવાલે આજો એક બન ટૂંઢી, સકલ બન ટૂંઢી, ઢંઢો સારો દેશ; તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ.. બંસીવાલે આજો કાગદ નાહિ મારે સ્વાહિ નાહિ, કલમ નહિ લવલેશ પંખીનું પરમેશ નહિ, કિન સંગ લખે સંદેશ ?.... બંસીવાલે આજો મોર મુગુટ શિર છત્ર બિરાજે, ઘુંઘરવાળા કેશ; મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, આવોની એણે વેશ... બંસીવાલે આજો
https://www.lokdayro.com/
बंसीवाला आजो मोरे देश बंसीवाला आजो मोरे देश. आजो मोरे देश, हो बंसीवाला आजो मोरे देश तोरी शामळी सूरत हद वेश…. बंसीवाला आजो. आवन आवन केह गयो, कर गयो कोल अनेक; गणतां गणतां घस गई जीभा,हारी आंगळीओनी रेख.. बंसीवाले आजो एक बन टूंढी, सकल बन टूंढी, ढंढो सारो देश; तोरे कारण जोगन होउंगी, करुंगी भगवो वेश.. बंसीवाले आजो कागद नाहि मारे स्वाहि नाहि, कलम नहि लवलेश पंखीनुं परमेश नहि, किन संग लखे संदेश ?.... बंसीवाले आजो मोर मुगुट शिर छत्र बिराजे, घुंघरवाळा केश; मीरां के प्रभु गिरधरना गुण, आवोनी एणे वेश... बंसीवाले आजो
https://www.lokdayro.com/
bansivala ajo more desa bansivala ajo more desa. ajo more desa ، ho bansivala ajo more desa tori samali surata hada vesa.... bansivala ajo. avana avana keha gayo ، kara gayo kola aneka ؛ ganatam ghasa ga'i jibha، hari angali'oni rekha .. bansivale ajo eka bana tundhi ، sakala bana tundhi ، dhandho saro desa ؛ karana jogana ho'ungi، karungi bhagavo vesa .. bansivale ajo kagada nahi mare svahi nahi ، kalama nahi lavalesa paramesa nahi، kina sanga lakhe sandesa؟ .... bansivale ajo mora muguta sira chatra biraje ، ghungharavala kesa ؛ ke prabhu giradharana guna، avoni ene vesa ... bansivale ajo
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy