જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો, વચન ચુક્યા ચોરાસીમાં જાય. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. એ જે દી રે બોલ્યા'તા મેવાડમાં રે, તે દુના તમે વચનને સંભાળો. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. જાડેજા તાલને તંબુરો સતીના હાથમાં રે, સતી કરે અલખના આરાધ. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. આવા ત્રણ રે દિવસને જાડેજા ત્રણ ઘડી, શુરો હોય તો સમાધિમાંથી જાગ. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. જાડેજા આવી કાલી રે કેવાશે, તોરલ કાઠિયાણી,(૨) મુઆ પછી નરને બોલવાના ન હોય નીમ. ધુપ ને ધજાએ શ્રીફળ નહિ ચડે, આવી ગ્યો હવે આ ખરાખરીનો ખેલ. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. ત્યાં તો આળસ મરડીને જેસલજી જાગીયા રે,(૨) ભાંગી ગઈ ઓલા બાયલાની ભાત, જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. પેલા રે મળ્યા રે રૂપાને માલદે, પછી મળ્યા તોરલદે નાર. કન્યાએ કેશરીયા વાઘા પેર્યા, મીંઢળ બાંધ્યા જેસલજી ને હાથ. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. સર્વે રે વળાવી પાછા વળ્યા, એક નો વળ્યા તોરલદે જો ને નાર. જેસલના ઘરેથી તોરલ બોલીયા,નવી નવી સમાધી ગળાવો. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.
https://www.lokdayro.com/
जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो, वचन चुक्या चोरासीमां जाय. जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो. ए जे दी रे बोल्या'ता मेवाडमां रे, ते दुना तमे वचनने संभाळो. जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो. जाडेजा तालने तंबुरो सतीना हाथमां रे, सती करे अलखना आराध. जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो. आवा त्रण रे दिवसने जाडेजा त्रण घडी, शुरो होय तो समाधिमांथी जाग. जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो. जाडेजा आवी काली रे केवाशे, तोरल काठियाणी,(२) मुआ पछी नरने बोलवाना न होय नीम. धुप ने धजाए श्रीफळ नहि चडे, आवी ग्यो हवे आ खराखरीनो खेल. जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो. त्यां तो आळस मरडीने जेसलजी जागीया रे,(२) भांगी गई ओला बायलानी भात, जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो. पेला रे मळ्या रे रूपाने मालदे, पछी मळ्या तोरलदे नार. कन्याए केशरीया वाघा पेर्या, मींढळ बांध्या जेसलजी ने हाथ. जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो. सर्वे रे वळावी पाछा वळ्या, एक नो वळ्या तोरलदे जो ने नार. जेसलना घरेथी तोरल बोलीया,नवी नवी समाधी गळावो. जाडेजा रे वचन रे संभाळीने वेला जागजो.
https://www.lokdayro.com/
jadeja re vacana re sambhaline vela jagajo jadeja re vacana re sambhaline vela jagajo ، vacana cukya corasimam jaya. jadeja re vacana re sambhaline vela jagajo. e je di re bolya'ta mevadamam re ، te duna tame vacanane sambhalo. jadeja re vacana re sambhaline vela jagajo. jadeja talane tamburo satina hathamam re ، sati kare alakhana aradha. jadeja re vacana re sambhaline vela jagajo. ava trana re divasane jadeja trana ghadi ، suro hoya to samadhimanthi jaga. jadeja re vacana re sambhaline vela jagajo. jadeja avi kali re kevase، torala kathiyani، (2) mu'a pachi narane bolavana na hoya nima. dhupa ne dhaja'e sriphala nahi cade ، avi gyo have a kharakharino khela. jadeja re vacana re sambhaline vela jagajo. tyam to alasa maradine jesalaji jagiya re، (2) bhangi ga'i ola bayalani bhata ، jadeja re vacana re sambhaline vela jagajo. pela re malya re rupane malade ، pachi malya toralade nara. kan'ya'e kesariya vagha perya ، mindhala bandhya jesalaji ne hatha. jadeja re vacana re sambhaline vela jagajo. sarve re valavi pacha valya ، eka no valya toralade jo ne nara. jesalana gharethi torala boliya ، navi navi samadhi galavo. jadeja re vacana re sambhaline vela jagajo.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy