હરિનાં ભજન વિનાં લોચનયું સુનું રે કાજળ વિના મારુ દિલડું સુનું રે, હરિનાં ભજન વિના... પ્રભુ ભજન વિના સુનાં મંદિર સુનાં એનાં દેવ વિના, એવા દેવ સુનાં રે, એનાં દીપક વિના.. પ્રભુ ભજન વિના સુનાં માતા રે સુની એના, પુત્ર વિના એણી બેનડી સુની રે, એના બાંધવ વિના... પ્રભુ ભજન વિના સુનાં ધરતી રે સુની એના, મહેલ વિના એની મોરલી વિના... પ્રભુ ભજન વિના સુનાં અયોધ્યા સુની રે એના દશરથ વિના, એવા દશરથ સુના એના રામજી વિના... પ્રભુ ભજન વિના સુનાં કહે મંદોદરી’ સુનો રાવણ પ્રિય, એવી સીતા રે સુની એના રમજી વિના.. પ્રભુ ભજન વિના સુનાં
https://www.lokdayro.com/
हरिनां भजन विनां लोचनयुं सुनुं रे काजळ विना मारु दिलडुं सुनुं रे, हरिनां भजन विना... प्रभु भजन विना सुनां मंदिर सुनां एनां देव विना, एवा देव सुनां रे, एनां दीपक विना.. प्रभु भजन विना सुनां माता रे सुनी एना, पुत्र विना एणी बेनडी सुनी रे, एना बांधव विना... प्रभु भजन विना सुनां धरती रे सुनी एना, महेल विना एनी मोरली विना... प्रभु भजन विना सुनां अयोध्या सुनी रे एना दशरथ विना, एवा दशरथ सुना एना रामजी विना... प्रभु भजन विना सुनां कहे मंदोदरी’ सुनो रावण प्रिय, एवी सीता रे सुनी एना रमजी विना.. प्रभु भजन विना सुनां
https://www.lokdayro.com/
harinam bhajana vinam locanayum sunum re kajala vina maru diladum sunum re، harinam bhajana vina ... prabhu bhajana vina sunam mandira sunam enam deva vina ، eva deva sunam re ، enam dipaka vina .. prabhu bhajana vina sunam mata re suni ena ، putra vina eni benadi suni re، ena bandhava vina ... prabhu bhajana vina sunam dharati re suni ena ، mahela vina eni morali vina ... prabhu bhajana vina sunam ayodhya suni re ena dasaratha vina ، dasaratha suna ena ramaji vina ... prabhu bhajana vina sunam kahe mandodari 'suno ravana priya ، sita re suni ena ramaji vina .. prabhu bhajana vina sunam
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy