મૂર્ખને બોધ ન રે લાગે, એને સંત ભલે સમજાવે, સંત ભલને સમજાવે, એને ભલે ચારો વેદ વંચાવે. મૂર્ખને બોધ ન રે લાગે ઊંડા વાસણને તળિયે અગ્ની ઠંડા જળને તપાવે શીતળતાં આગને ઓલવવાં, ત્યાં તો પોતે તપી જાવે... મૂર્ખને બોધ ન રે લાગે સાપનાં મુખમાં સ્વાતિનાં બિંદુ, તેમાં મોતીડા કયાંથી પાકે (થાવે) વીખ (જેર) નાં ખેતરમાં અમૃત વાવો, એમાં મીઠપ કયાંથી આવે. મૂર્ખને બોધ ન રે લાગે ત્રણેય ભુવનમાં મારે તડાકા અને ગુરુને સામો જ્ઞાન બતાવે એક શબ્દ જ્યાં ગુરુ કહે ત્યાં તો બે ત્રણ સામી અડાવે.. મૂર્ખને બોધ ન રે લાગે પ્રભુ ભકિતમાં આડો પડીને ગાયુ પોતાનું ગાવે, 'કાગ' કહે એ તો સૌની નિંદા કરે અને સૌની આડો આવે.. મૂર્ખને બોધ ન રે લાગે
https://www.lokdayro.com/
मूर्खने बोध न रे लागे, एने संत भले समजावे, संत भलने समजावे, एने भले चारो वेद वंचावे. मूर्खने बोध न रे लागे ऊंडा वासणने तळिये अग्नी ठंडा जळने तपावे शीतळतां आगने ओलववां, त्यां तो पोते तपी जावे... मूर्खने बोध न रे लागे सापनां मुखमां स्वातिनां बिंदु, तेमां मोतीडा कयांथी पाके (थावे) वीख (जेर) नां खेतरमां अमृत वावो, एमां मीठप कयांथी आवे. मूर्खने बोध न रे लागे त्रणेय भुवनमां मारे तडाका अने गुरुने सामो ज्ञान बतावे एक शब्द ज्यां गुरु कहे त्यां तो बे त्रण सामी अडावे.. मूर्खने बोध न रे लागे प्रभु भकितमां आडो पडीने गायु पोतानुं गावे, 'काग' कहे ए तो सौनी निंदा करे अने सौनी आडो आवे.. मूर्खने बोध न रे लागे
https://www.lokdayro.com/
murkhane bodha na re lage، ene santa bhale samajave، santa bhalane samajave ، ene bhale caro veda vancave. murkhane bodha na re lage unda vasanane taliye agni thanda jalane tapave agane olavavam، tyam to pote tapi jave ... murkhane bodha na re lage sapanam mukhamam svatinam bindu، temam motida kayanthi pake (thave) vikha (jera) nam khetaramam amrta vavo ، emam mithapa kayanthi ave. murkhane bodha na re lage bhuvanamam mare tadaka ane gurune samo jnana batave sabda jyam guru kahe tyam to be trana sami adave .. murkhane bodha na re lage prabhu bhakitamam ado padine gayu potanum gave ، 'kaga' kahe e to sauni ninda kare ane sauni ado ave .. murkhane bodha na re lage
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy