હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ... હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ, હઠીલા હરજી અમને, માર્યા રે પછી રે મારા નાથજી, બહુ દોષ ચડશે તમને.. એવા હારને કાજે નવ મારીએ... હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ, હાર તમે લાવોને વ્હેલા, માંડલિક રાજા અમને મારશે, દિવસ ઊગતાં પહેલાં... એવા હારને કાજે નવ મારીએ... હે જી વ્હાલા ! નથી રે જોતો હીરાનો હારલો, વેગે તમે ફૂલડાંનો લાવો, દયા રે કરીને દામોદરા, દાસને બંધનથી છોડાવો. એવા હારને કાજે નવ મારીએ... હે જી વ્હાલા!કાં તો રે માંડલિકે તું ને લલચાવિયો, કાં તો ચડિયલ રોષો, કાં તો રે રાધાજીએ તું ને ભોળવ્યો, કાં તો મારા કરમનો રે દોષો... એવા હારને કાજે નવ મારીએ... હે જી વ્હાલા ! દાસ રે પોતાનો દુઃખી જોઈને, ગરૂડે ચડજો ગિરધારી, હાર રે હાથોહાથ આપજો રે, મહેતા નરસૈના સ્વામી... એવા હારને કાજે નવ મારીએ..
https://www.lokdayro.com/
हे जी व्हाला ! हारने काजे नव मारीए... हे जी व्हाला ! हारने काजे नव मारीए, हठीला हरजी अमने, मार्या रे पछी रे मारा नाथजी, बहु दोष चडशे तमने.. एवा हारने काजे नव मारीए... हे जी व्हाला ! अरधी रजनी वीती गई, हार तमे लावोने व्हेला, मांडलिक राजा अमने मारशे, दिवस ऊगतां पहेलां... एवा हारने काजे नव मारीए... हे जी व्हाला ! नथी रे जोतो हीरानो हारलो, वेगे तमे फूलडांनो लावो, दया रे करीने दामोदरा, दासने बंधनथी छोडावो. एवा हारने काजे नव मारीए... हे जी व्हाला!कां तो रे मांडलिके तुं ने ललचावियो, कां तो चडियल रोषो, कां तो रे राधाजीए तुं ने भोळव्यो, कां तो मारा करमनो रे दोषो... एवा हारने काजे नव मारीए... हे जी व्हाला ! दास रे पोतानो दुःखी जोईने, गरूडे चडजो गिरधारी, हार रे हाथोहाथ आपजो रे, महेता नरसैना स्वामी... एवा हारने काजे नव मारीए..
https://www.lokdayro.com/
he ji vhala! kaje nava mari'e ... he ji vhala! harane kaje nava mari'e ، hathila haraji amane ، re pachi re mara nathaji، bahu dosa cadase tamane .. kaje nava mari'e ... he ji vhala! aradhi rajani viti ga'i ، hara tame lavone vhela ، raja amane marase، divasa ugatam pahelam ... kaje nava mari'e ... he ji vhala! nathi re joto hirano haralo ، vege tame phuladanno lavo ، daya re karine damodara ، dasane bandhanathi chodavo. kaje nava mari'e ... he ji vhala! kam to re mandalike tum ne lalacaviyo ، kam to cadiyala roso ، to re radhaji'e tum ne bholavyo، kam to mara karamano re doso ... kaje nava mari'e ... he ji vhala! dasa re potano duhkhi jo'ine ، garude cadajo giradhari ، re hathohatha apajo re، maheta narasaina svami ... harane kaje nava mari'e ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy