હે ઊગિયા સૂરજ ભાણ, નવે ખંડમાં હુવા જાણ, ગત રે ગંગા મળીને નિત કરે પરણાંમ રામ.. ઊગિયા સૂરજ ભાણ, નવે ખંડમાં હૂવા જાણ ગત રે ગંગાજી મળીને નિત કરે પરણામ રામ ગતમાં રે હે ગંગાજી નીકળ્યાં બોલે સંતો રામ રામ... હે જી કુંવારી કપડાં ધૂવે, કુછડ નર કેટલું જુવે અધરમના નર ચાલતા નર, ઓધાર્યા નહીં કોઈ રામ... હે જી ગાયું હુંદા ગાળા છૂટયા, બ્રહ્મા વાંચે વેદ રામ વેદીયા સહુ વેદ ભૂલ્યા, ભજો ને તમે રામ રામ... હે જી દિયે છે કોડીનાં દાન, સંભળાવે મેરૂ સમાન ઊંચા પાંય ઊંચેરું જોવે હજી કેમ નાવ્યા વેમાન માયાં નો મોટેરો મોહ, કરમનો શું દેવો દોશ? ઈસર બારોટ એમ બોલ્યા, જનની ઉપર શિયો રોશ ? હે ઊગિયા સૂરજ ભાણ... (પ્રભાતી) ઈસર બારોટ
https://www.lokdayro.com/
हे ऊगिया सूरज भाण, नवे खंडमां हुवा जाण, गत रे गंगा मळीने नित करे परणांम राम.. ऊगिया सूरज भाण, नवे खंडमां हूवा जाण गत रे गंगाजी मळीने नित करे परणाम राम गतमां रे हे गंगाजी नीकळ्यां बोले संतो राम राम... हे जी कुंवारी कपडां धूवे, कुछड नर केटलुं जुवे अधरमना नर चालता नर, ओधार्या नहीं कोई राम... हे जी गायुं हुंदा गाळा छूटया, ब्रह्मा वांचे वेद राम वेदीया सहु वेद भूल्या, भजो ने तमे राम राम... हे जी दिये छे कोडीनां दान, संभळावे मेरू समान ऊंचा पांय ऊंचेरुं जोवे हजी केम नाव्या वेमान मायां नो मोटेरो मोह, करमनो शुं देवो दोश? ईसर बारोट एम बोल्या, जननी उपर शियो रोश ? हे ऊगिया सूरज भाण... (प्रभाती) ईसर बारोट
https://www.lokdayro.com/
he ugiya suraja bhana، nave khandamam huva jana، re ganga maline nita kare paranamma rama .. ugiya suraja bhana ، nave khandamam huva jana re gangaji maline nita kare paranama rama re he gangaji nikalyam bole santo rama rama ... he ji kunvari kapadam dhuve ، kuchada nara ketalum juve nara calata nara، odharya nahim ko'i rama ... he ji gayum hunda gala chutaya ، brahma vance veda rama sahu veda bhulya، bhajo ne tame rama rama ... he ji diye che kodinam dana ، sambhalave meru samana panya uncerum jove haji kema navya vemana mayam no motero moha ، karamano sum devo dosa؟ isara barota ema bolya ، janani upara siyo rosa؟ he ugiya suraja bhana ... (prabhati) isara barota
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy