એવી પ્રેમ કટારી લાગી... એવી પ્રેમકટારી લાગી, લાગી રે...અંતર જોયું ઉઘાડી ; એવી ઝળહળ જ્યોતું જાગી, જાગી રે...દસ દરવાજા નવસે નાડી.. એવી પ્રેમ કટારી લાગી.... શબદ કટારી કોઈ શૂરા નર જીલે, નહીં કાયરનાં કામ, શૂરા હોય છે સનમુખ લડે, ભલકે પાડી દયે નિશાન ; એવા લડવૈયા નર શૂરા. શૂરા રે નૂરને નિશાનું દિયે છે પાડી... એવી પ્રેમ કટારી લાગી.... માથડાં ગૂંથી, નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર, પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ; એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં... વાગ્યાં... રે ઓઢી મેં તો અમર સાડી... એવી પ્રેમ કટારી લાગી... હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં, નિંદા કરે નુગરા લોક, સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો, અમે ઊભા રયાં માણેક ચોક ; એવા નુગરા મોઢે મીઠાં, એવા નિર્ગુણ નુગરાં દીઠાં દીઠાં રે... મુખ મીઠાં ને અંતર જારી... પાછળથી ઈ કરે છે ગાડી..... એવી પ્રેમ કટારી લાગી.... પ્રેમના પ્યાલા સતગુરુએ પાય, માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ; અંધારું ટળ્યું ને એવા સાંઈવલી યે છે રે હરખું હું તો દાડી રે દાડી... જ્યોતું જાગી, સતનામની જાગી ગઈ સાન ; એવી પ્રેમ કટારી લાગી....
https://www.lokdayro.com/
एवी प्रेम कटारी लागी... एवी प्रेमकटारी लागी, लागी रे...अंतर जोयुं उघाडी ; एवी झळहळ ज्योतुं जागी, जागी रे...दस दरवाजा नवसे नाडी.. एवी प्रेम कटारी लागी.... शबद कटारी कोई शूरा नर जीले, नहीं कायरनां काम, शूरा होय छे सनमुख लडे, भलके पाडी दये निशान ; एवा लडवैया नर शूरा. शूरा रे नूरने निशानुं दिये छे पाडी... एवी प्रेम कटारी लागी.... माथडां गूंथी, नेणलां आंजी बनी हुं व्रज केरी नार, पियुने रीझववा तरवेणी हाली सज्या सोळे शणगार ; एवां रूमझूम झांझर वाग्यां... वाग्यां... रे ओढी में तो अमर साडी... एवी प्रेम कटारी लागी... हुं ने मारो पियुजी सेजमां पोढयां, निंदा करे नुगरा लोक, सारा शहेरमां ढंढेरो पीटाव्यो, अमे ऊभा रयां माणेक चोक ; एवा नुगरा मोढे मीठां, एवा निर्गुण नुगरां दीठां दीठां रे... मुख मीठां ने अंतर जारी... पाछळथी ई करे छे गाडी..... एवी प्रेम कटारी लागी.... प्रेमना प्याला सतगुरुए पाय, मांई भरीयल अमीरस ज्ञान ; अंधारुं टळ्युं ने एवा सांईवली ये छे रे हरखुं हुं तो दाडी रे दाडी... ज्योतुं जागी , सतनामनी जागी गई सान ; एवी प्रेम कटारी लागी....
https://www.lokdayro.com/
prema katari lagi ... evi premakatari lagi، lagi re ... antara joyum ughadi؛ evi jhalahala jyotum jagi، jagi re ... dasa daravaja navase nadi .. prema katari lagi .... sabada katari ko'i sura nara jile، nahim kayaranam kama، sura hoya che sanamukha lade ، bhalake padi daye nisana ؛ eva ladavaiya nara sura. re nurane nisanum diye che padi ... prema katari lagi .... mathadam gunthi ، nenalam anji bani hum vraja keri nara ، piyune rijhavava taraveni hali sajya sole sanagara ؛ evam rumajhuma jhanjhara vagyam ... vagyam ... re odhi mem to amara sadi ... prema katari lagi ... hum ne maro piyuji sejamam podhayam، ninda kare nugara loka، sara saheramam dhandhero pitavyo ، ame ubha rayam maneka coka ؛ nugara modhe mitham، eva nirguna nugaram ditham ditham re ... mukha mitham ne antara jari ... pachalathi i kare che gadi ..... prema katari lagi .... premana pyala sataguru'e paya ، mami bhariyala amirasa jnana ؛ andharum talyum ne eva samivali ye che re harakhum hum to dadi re dadi ... jyotum jagi ، satanamani jagi ga'i sana ؛ prema katari lagi ....
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy