સાયાજીને કે'જો રે, આટલી મારી વિનતી... સાયાંજીને કે'જો રે, આટલી મારી વિનતી રે, ઓલ્યા ધુતારાને કે'જો રે, મારા પાતળિયાને કેજો રે, આટલી મારી વિનતી રે જી, ઓલ્યા ખેધીલાને કેજો રે, મારા વાદીલાને કે'જો રે, આટલી મારી વિનતી રે જી, જઈને કે'જો, આટલો મારો રે સંદેશ... મારા સાયાજીને કે'જો રે, આટલી મારી વિનતી રે...૦ દાસી છે તમારી રે, દરશન કારણ દુબળી રે, ઈ દાસીને દરશન દેજો રે હમેંશ... મારા સાયાજીને કે'જો રે, આટલી મારી વિનતી રે..૦ જેને વિતી હોય તે જાણે રે, પરવિતી શું જાણે પ્રીતડી ? રે જી, કુંવારી શું જાણે રે પિયુજી તણો વિજોગ. મારા સાયાજીને કે'જો રે, આટલી મારી વિનતી રે...૦ પિયુજીને મળવા રે, ચાલો સખીયું શુનમાં રે જી, સરવે સાહેલી, પહેરી લેજો ભગવો ભેખ.. મારા સાયાંજીને કે'જો રે, આટલી મારી વિનતી રે...૦ જાળીડાં મેલાવો રે, ગુરુ ગમ જ્ઞાનનાં રે , ઈ જાળીડાં જરણા માંહેલા છે રે જાપ.... મારા સાયાજીને કેજો રે, આટલી મારી વિનતી રે...૦ ભીમ ગુરુ શરણે રે, દાસી જીવણ બોલીયા રે જી, દેજો અમને તમારા રે ચરણોમાં વાસ.. મારા સાયાજીને કે'જો રે, આટલી મારી વિનતી રે...૦
https://www.lokdayro.com/
सायाजीने के'जो रे, आटली मारी विनती... सायांजीने के'जो रे, आटली मारी विनती रे, ओल्या धुताराने के'जो रे, मारा पातळियाने केजो रे, आटली मारी विनती रे जी, ओल्या खेधीलाने केजो रे, मारा वादीलाने के'जो रे, आटली मारी विनती रे जी, जईने के'जो, आटलो मारो रे संदेश... मारा सायाजीने के'जो रे, आटली मारी विनती रे...० दासी छे तमारी रे, दरशन कारण दुबळी रे, ई दासीने दरशन देजो रे हमेंश... मारा सायाजीने के'जो रे, आटली मारी विनती रे..० जेने विती होय ते जाणे रे, परविती शुं जाणे प्रीतडी ? रे जी, कुंवारी शुं जाणे रे पियुजी तणो विजोग. मारा सायाजीने के'जो रे, आटली मारी विनती रे...० पियुजीने मळवा रे, चालो सखीयुं शुनमां रे जी, सरवे साहेली, पहेरी लेजो भगवो भेख.. मारा सायांजीने के'जो रे, आटली मारी विनती रे...० जाळीडां मेलावो रे, गुरु गम ज्ञाननां रे , ई जाळीडां जरणा मांहेला छे रे जाप.... मारा सायाजीने केजो रे, आटली मारी विनती रे...० भीम गुरु शरणे रे, दासी जीवण बोलीया रे जी, देजो अमने तमारा रे चरणोमां वास.. मारा सायाजीने के'जो रे, आटली मारी विनती रे...०
https://www.lokdayro.com/
sayajine ke'jo re، atali mari vinati ... sayanjine'jo re، atali mari vinati re، olya dhutarane ke'jo re، mara pataliyane kejo re، atali mari vinati re ji ، olya khedhilane kejo re، mara vadilane ke'jo re، atali mari vinati re ji ، ke'jo، atalo maro re sandesa ... mara sayajine ke'jo re، atali mari vinati re ... 0 dasi che tamari re، darasana karana dubali re، dasine darasana dejo re hamensa ... mara sayajine ke'jo re، atali mari vinati re..0 jene viti hoya te jane re ، paraviti sum jane pritadi؟ re ji ، kunvari sum jane re piyuji tano vijoga. mara sayajine ke'jo re، atali mari vinati re ... 0 piyujine malava re، calo sakhiyum sunamam re ji، sarave saheli، paheri lejo bhagavo bhekha .. mara sayanjine ke'jo re، atali mari vinati re ... 0 jalidam melavo re، guru gama jnananam re، jalidam jarana manhela che re japa .... mara sayajine kejo re، atali mari vinati re ... 0 bhima guru sarane re، dasi jivana boliya re ji، amane tamara re caranomam vasa .. mara sayajine ke'jo re، atali mari vinati re ... 0
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy