સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ પ્રથમ લાગે તીખો – કડવો, પછી આંબા કેરી સાખ. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ આ રે કાયાને ગર્વ ન કીજીયે અંતે થવાની છે રાખ હસ્તી ને ઘોડા, માલ ખજાનાં, કોઇ ન આવે સાથ. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ સતસંગથી એ ધડીમાં મુકિતી, વેદ પુરે છે સાખ બાઇ મીરા કહે પ્રભુ ગિરિધરનાગર, હરિચરણે ચિત રાખ .. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ
https://www.lokdayro.com/
सत्संगनो रस चाख प्राणी तुं तो सत्संगनो रस चाख प्रथम लागे तीखो – कडवो, पछी आंबा केरी साख. प्राणी तुं तो सत्संगनो रस चाख आ रे कायाने गर्व न कीजीये अंते थवानी छे राख हस्ती ने घोडा, माल खजानां, कोइ न आवे साथ. प्राणी तुं तो सत्संगनो रस चाख सतसंगथी ए धडीमां मुकिती, वेद पुरे छे साख बाइ मीरा कहे प्रभु गिरिधरनागर, हरिचरणे चित राख .. प्राणी तुं तो सत्संगनो रस चाख
https://www.lokdayro.com/
satsangano rasa cakha prani tum to satsangano rasa cakha prathama lage tikho - kadavo ، pachi amba keri sakha. prani tum to satsangano rasa cakha re kayane garva na kijiye ante thavani che rakha hasti ne ghoda ، mala khajanam ، ko'i na ave satha. prani tum to satsangano rasa cakha satasangathi e dhadimam mukiti ، veda pure che sakha mira kahe prabhu giridharanagara، haricarane cita rakha .. prani tum to satsangano rasa cakha
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy