મન તું રામ ભજી લે રાણા, તારે ગુણ ગોવિંદનાં ગવાણાં.. રામ ખોટી માયાની ખબર ન પડી, પછી કળ વિના કુટાણાં, જુઠી માયાયે ઝઘડો માંડ્યો, બળ કરી બંધાણા..મન કુડિયા ત્યારે કામ ન આવે, ભેળે ન આવે નાણાં હરામની માયા હાલી જાશે, રહેશે દામ દટાણાં,,મન કૃષ્ણ વિના નર કુડા દિસે, ભીતર નવ ભેદાણાં હરિ વિનાના હળવા હીંડે, નર કરે નીમાણાં...મન સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નવ ભીંજાણાં..મન જળનું તો કાંઇ જોર નવ ચાલ્યું. પલળ્યા નહીં પાણાં તારા હરિયન્દ્રા તુહીં તહીં જયા, રોહિદસ રુંધાણો..મન દીક્ષિત લઇને દાતાર ચાલ્યા, હરિન્દ્ર હાટ વેચાણ રાવણ સરીખ રહ્યાં નહીંને, ઇન્દ્ર જેવા અલપાણા જરાસંઘ તો જાતા રહ્યા, ને કૌરવ ખુબ કુટાણાં સંચી માયા ભેળી કરીને, નીચે ભરિયા નાણાં મૂઆ પછી મણિધર થઇ બેઠાં, તાપર રફ સુંઘાણાં અસંખ્ય તો અવતાર ધર્યા તે, ભવોભવ ભટકાણાં જરા-મરણ તો જીવ્યા નહીં, પણ લોભ ન ગયો લુવાણાં..મન ફરી ફરી પણ વસ્તી ન ફરી, બાલે નહિં બદલાણી છબી ફરી પણ ચાલ ફરી નહિં, ભાંતી ગઇ નહીં ભાણાં નહીં..મન
https://www.lokdayro.com/
मन तुं राम भजी ले राणा, तारे गुण गोविंदनां गवाणां.. राम खोटी मायानी खबर न पडी, पछी कळ विना कुटाणां, जुठी मायाये झघडो मांड्यो, बळ करी बंधाणा..मन कुडिया त्यारे काम न आवे, भेळे न आवे नाणां हरामनी माया हाली जाशे, रहेशे दाम दटाणां,,मन कृष्ण विना नर कुडा दिसे, भीतर नव भेदाणां हरि विनाना हळवा हींडे, नर करे नीमाणां...मन सो सो वरस रहे सिंधुमां, भीतर नव भींजाणां..मन जळनुं तो कांइ जोर नव चाल्युं. पलळ्या नहीं पाणां तारा हरियन्द्रा तुहीं तहीं जया, रोहिदस रुंधाणो..मन दीक्षित लइने दातार चाल्या, हरिन्द्र हाट वेचाण रावण सरीख रह्यां नहींने, इन्द्र जेवा अलपाणा जरासंघ तो जाता रह्या, ने कौरव खुब कुटाणां संची माया भेळी करीने, नीचे भरिया नाणां मूआ पछी मणिधर थइ बेठां, तापर रफ सुंघाणां असंख्य तो अवतार धर्या ते, भवोभव भटकाणां जरा-मरण तो जीव्या नहीं, पण लोभ न गयो लुवाणां..मन फरी फरी पण वस्ती न फरी, बाले नहिं बदलाणी छबी फरी पण चाल फरी नहिं, भांती गइ नहीं भाणां नहीं..मन
https://www.lokdayro.com/
mana tum rama bhaji le rana، tare guna govindanam gavanam .. rama khoti mayani khabara na padi، pachi kala vina kutanam، mayaye jhaghado mandyo، bala kari bandhana..mana kudiya tyare kama na ave ، bhele na ave nanam haramani maya hali jase، rahese dama datanam ،، mana krsna vina nara kuda dise ، bhitara nava bhedanam hari vinana halava hinde، nara kare nimanam ... mana so so varasa rahe sindhumam، bhitara nava bhinjanam..mana jalanum to kami jora nava calyum. palalya nahim tara hariyandra tuhim tahim jaya، rohidasa rundhano..mana diksita la'ine datara calya ، harindra hata vecana ravana sarikha rahyam nahinne ، indra jeva alapana jarasangha to jata rahya ، ne kaurava khuba kutanam sanci maya bheli karine ، nice bhariya nanam mu'a pachi manidhara tha'i betham ، tapara rapha sunghanam asankhya to avatara dharya te ، bhavobhava bhatakanam jara-marana to jivya nahim، pana lobha na gayo luvanam..mana phari phari pana vasti na phari ، bale nahim badalani chabi phari pana cala phari nahim ، ga'i nahim bhanam nahim..mana
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy