સદગુરુ સાહેબ સઇ કર્યા ને પ્રેમજ્યોતિ પ્રકાશી. અખંડ જાપ આયો આતમરો, કટી કાલકી ફેંસી ...સદગુરુ ગગન ગરજીયા શ્રાવણે સૂણ્યા, મેઘ જ બારેમાસી, ચમક દામની ચમકત લાગી, દેખ્યા એક ઉદસી ...સદગુરુ ગેબ તણાં ઘડીયાળા સામે, દ્રત ગયા દળ નાસી ઝીલપણાંમાં ઝાલર વાગી, ઉદય ભયા અવિનાશી ...સદગુરુ મહીં વલોવ્યા માખણ પાયા, ધૃત તણી ગમ આસી ચાર સખી મિલ ભયા વલોણાં, અમર લોક કા વાસી ...સદગુરુ સપ્ત ફ્રીપ ને સાયર નાહીં, નહીં ધરણી આકાશી, એક નિરંતર આતામ બોલે, સો વિધી વિરલા પાસી ...સદગુરુ ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા, દેખ્યા શ્યામ સુંવાસી, સ્વપ્ન ગયા ને સાહેબ પાયા, ભાણા ભયા સમાણી ...સદગુરુ
https://www.lokdayro.com/
सदगुरु साहेब सइ कर्या ने प्रेमज्योति प्रकाशी. अखंड जाप आयो आतमरो, कटी कालकी फेंसी ...सदगुरु गगन गरजीया श्रावणे सूण्या, मेघ ज बारेमासी, चमक दामनी चमकत लागी, देख्या एक उदसी ...सदगुरु गेब तणां घडीयाळा सामे, द्रत गया दळ नासी झीलपणांमां झालर वागी, उदय भया अविनाशी ...सदगुरु महीं वलोव्या माखण पाया, धृत तणी गम आसी चार सखी मिल भया वलोणां, अमर लोक का वासी ...सदगुरु सप्त फ्रीप ने सायर नाहीं, नहीं धरणी आकाशी, एक निरंतर आताम बोले, सो विधी विरला पासी ...सदगुरु गेब निरंतर गुरु मुख बोल्या, देख्या श्याम सुंवासी, स्वप्न गया ने साहेब पाया, भाणा भया समाणी ...सदगुरु
https://www.lokdayro.com/
sadaguru saheba sa'i karya ne premajyoti prakasi. akhanda japa ayo atamaro ، kati kalaki phensi ... sadaguru gagana garajiya sravane sunya، megha ja baremasi، camaka damani camakata lagi ، dekhya eka udasi ... sadaguru geba tanam ghadiyala same ، drata gaya dala nasi jhilapanammam jhalara vagi ، udaya bhaya avinasi ... sadaguru mahim valovya makhana paya ، dhrta tani gama asi cara sakhi mila bhaya valonam ، amara loka ka vasi ... sadaguru sapta phripa ne sayara nahim، nahim dharani akasi، eka nirantara atama bole ، so vidhi virala pasi ... sadaguru geba nirantara guru mukha bolya، dekhya syama sunvasi، svapna gaya ne saheba paya ، bhana bhaya samani ... sadaguru
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy