ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં નારાયણ નામની હો… માળા છે ડોકમાં જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં ક્રોધ કરાય નહીં, પરને નિંદાય નહીં કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં સુખમાં છલકાય નહિ, દુઃખમાં રડાય નહિ; ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં .....….ગુરૂજી ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં બોલ્યું બદલાય નહિ,ટેકને તજાય નહિ; બાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં .........ગુરૂજી હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં
https://www.lokdayro.com/
गुरुजीना नामनी हो… माळा छे डोकमां नारायण नामनी हो… माळा छे डोकमां जुठु बोलाय नहीं, खोटु लेवाय नहीं अवळु चलाय नहीं हो… माळा छे डोकमां क्रोध कराय नहीं, परने निंदाय नहीं कोइने दुभवाय नहीं हो… माळा छे डोकमां परने पीडाय नहीं, हुं पद धराय नहीं पापने पोषाय नहीं हो… माळा छे डोकमां सुखमां छलकाय नहि, दुःखमां रडाय नहि; भक्ति भुलाय नहि हो माळा छे डोकमां .....….गुरूजी धन संधराय नहीं, एकला खवाय नहीं भेद रखाय नहीं हो… माळा छे डोकमां बोल्युं बदलाय नहि,टेकने तजाय नहि; बानुं लजवाय नहि हो माळा छे डोकमां .........गुरूजी हरिहरानंद कहे सत्य चूकाय नहीं हे नारायण भूलाय नहीं हो.. माळा छे डोकमां
https://www.lokdayro.com/
gurujina namani ho... mala che dokamam narayana namani ho... mala che dokamam juthu bolaya nahim ، khotu levaya nahim avalu calaya nahim ho... mala che dokamam krodha karaya nahim ، parane nindaya nahim ko'ine dubhavaya nahim ho... mala che dokamam parane pidaya nahim ، hum pada dharaya nahim papane posaya nahim ho... mala che dokamam sukhamam chalakaya nahi ، duhkhamam radaya nahi ؛ bhulaya nahi ho mala che dokamam ........ .guruji dhana sandharaya nahim ، ekala khavaya nahim bheda rakhaya nahim ho... mala che dokamam bolyum badalaya nahi ، tekane tajaya nahi ؛ nahi ho mala che dokamam ......... guruji hariharananda kahe satya cukaya nahim narayana bhulaya nahim ho .. mala che dokamam
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy