હંસો હાલવાને લાગ્યો, કાયાનો ગઢ બાંગ્યો, તમે પોરા પ્રમાણે જાગો, હંસો હાલવાને લાગ્યો નિતનિત મત કરો નયણે, સૂતાને સાહેબ આધો. સુમિરણ કરી લો સાચા ધણીનું, તમે મોજ મુકતાફળ માંગો.. જાગીયા નર સોઇ સંસ્મરમાં સીધ્યા, જેણે ઉજડ મેલ્યા આઘો મારગ ધાયા તે બહોત સુખ પાયા, તેનો જરા મરણ મેં ભાંગ્યો રે. જરા પહોંચી ત્યારે જમડા આવ્યા, દેહડી તણો દેહ ભાગ્યો કુડીએ આવી કાયાનો ગઢ ઘેર્યો, ત્યારે અંધો અરજવાને લાગ્યો.. કુડી છે કાયા ને કુડી છે માયા, હુઠનો આ જગ જાણો સાચો નામ સાહેબકો જાણો, જાણે ગુહાણો ભાણો..
https://www.lokdayro.com/
हंसो हालवाने लाग्यो, कायानो गढ बांग्यो, तमे पोरा प्रमाणे जागो, हंसो हालवाने लाग्यो नितनित मत करो नयणे, सूताने साहेब आधो. सुमिरण करी लो साचा धणीनुं, तमे मोज मुकताफळ मांगो.. जागीया नर सोइ संस्मरमां सीध्या, जेणे उजड मेल्या आघो मारग धाया ते बहोत सुख पाया, तेनो जरा मरण में भांग्यो रे. जरा पहोंची त्यारे जमडा आव्या, देहडी तणो देह भाग्यो कुडीए आवी कायानो गढ घेर्यो, त्यारे अंधो अरजवाने लाग्यो.. कुडी छे काया ने कुडी छे माया, हुठनो आ जग जाणो साचो नाम साहेबको जाणो, जाणे गुहाणो भाणो..
https://www.lokdayro.com/
hanso halavane lagyo، kayano gadha bangyo، tame pora pramane jago ، hanso halavane lagyo nitanita mata karo nayane ، sutane saheba adho. kari lo saca dhaninum، tame moja mukataphala mango .. jagiya nara so'i sansmaramam sidhya ، jene ujada melya agho maraga dhaya te bahota sukha paya ، teno jara marana mem bhangyo re. jara pahonci tyare jamada avya ، dehadi tano deha bhagyo avi kayano gadha gheryo، tyare andho arajavane lagyo .. kudi che kaya ne kudi che maya ، huthano a jaga jano nama sahebako jano، jane guhano bhano ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy