સાહેબને સમર્યા વિના પાર ન પહોંચે, આ તો ધુતારાનાં શહેર જી જી રે.. આવ્યા તે દિ બંદા શું બોલી બોલતો? હવે બોલે છે એમાં બહુ ફેર છે જી રે. કુડી કમાણી બધી ચોપડે ચડશે, લેખા લેવાં સાહેબ તેને તેડશે રે. મોરપાઇમાં બંદા મોહી રહ્યા છે, મારન તુને તારી વેડશે રે. મિથ્યા માયામાં તારો જીવડો લલચાણો, પ્રભુજી ભજન સાથે તારે વેર છે રે. સમુંદરમાં રુડી છે! નીપજે, છીપે છીપે ઘણો ફેર છે રે. સાધુ થયા તેથી શું થયું છે? પ્યાલે ગાલે ઘણો ફેર છે રે. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, જેને માથે સાહેબની મેર છે રે…
https://www.lokdayro.com/
साहेबने समर्या विना पार न पहोंचे, आ तो धुतारानां शहेर जी जी रे.. आव्या ते दि बंदा शुं बोली बोलतो? हवे बोले छे एमां बहु फेर छे जी रे. कुडी कमाणी बधी चोपडे चडशे, लेखा लेवां साहेब तेने तेडशे रे. मोरपाइमां बंदा मोही रह्या छे, मारन तुने तारी वेडशे रे. मिथ्या मायामां तारो जीवडो ललचाणो, प्रभुजी भजन साथे तारे वेर छे रे. समुंदरमां रुडी छे! नीपजे, छीपे छीपे घणो फेर छे रे. साधु थया तेथी शुं थयुं छे? प्याले गाले घणो फेर छे रे. कहे रविराम गुरु भाण प्रतापे, जेने माथे साहेबनी मेर छे रे…
https://www.lokdayro.com/
sahebane samarya vina para na pahonce، a to dhutaranam sahera ji ji re .. avya te di banda sum boli bolato؟ bole che emam bahu phera che ji re. kudi kamani badhi copade cadase ، lekha levam saheba tene tedase re. morapa'imam banda mohi rahya che ، marana tune tari vedase re. mithya mayamam taro jivado lalacano ، prabhuji bhajana sathe tare vera che re. samundaramam rudi che! nipaje ، chipe chipe ghano phera che re. sadhu thaya tethi sum thayum che؟ pyale gale ghano phera che re. kahe ravirama guru bhana pratape، jene mathe sahebani mera che re ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy