સંતની નજરે ચડી, એની ગઈ છે દુ:ખની ઘડી.. તુંબડી સંતની સંત સમાગમ કરવા માટે, મળી છે ઉતમ ઘડી બગદાણા માં બેઠા છે બજરંગ તેના પાવે પડી એક વર્ષની અવધી આપી, સાદ કરી, વચન પાળવા વિમાન વાળ્યા, મોતને દીધી છે ઘડી રાત વાસો રહ્યા રાજકોટ, આ વેલી સવાર પડી અમૃત અમીપાન કરવા, સુરત સતસંગે ચડી, ભાવ જગાડ્યો ભક્તોના મનમાં, બજરંગે પહેરી બંડી દુ:ખિયાના દ્રરિદતા ટાળ્યા, એને મનની મોજ ચડી.. સાચા સેવકની સહાય કરતાં, મહેર કરતા ઘણી નારાયણને નજરે નીરખવામાં કદી માયા નો નડી.. તુંબડી સંતની
https://www.lokdayro.com/
संतनी नजरे चडी, एनी गई छे दु:खनी घडी.. तुंबडी संतनी संत समागम करवा माटे, मळी छे उतम घडी बगदाणा मां बेठा छे बजरंग तेना पावे पडी एक वर्षनी अवधी आपी, साद करी, वचन पाळवा विमान वाळ्या, मोतने दीधी छे घडी रात वासो रह्या राजकोट, आ वेली सवार पडी अमृत अमीपान करवा, सुरत सतसंगे चडी, भाव जगाड्यो भक्तोना मनमां, बजरंगे पहेरी बंडी दु:खियाना द्ररिदता टाळ्या, एने मननी मोज चडी.. साचा सेवकनी सहाय करतां, महेर करता घणी नारायणने नजरे नीरखवामां कदी माया नो नडी.. तुंबडी संतनी
https://www.lokdayro.com/
santani najare cadi، eni ga'i che du: khani ghadi .. tumbadi santani santa samagama karava mate ، che utama ghadi bagadana mam betha che bajaranga tena pave padi eka varsani avadhi api ، sada kari ، vacana palava vimana valya ، motane didhi che ghadi rata vaso rahya rajakota ، a veli savara padi amrta amipana karava ، surata satasange cadi ، bhava jagadyo bhaktona manamam ، bajarange paheri bandi du: khiyana draridata talya، ene manani moja cadi .. saca sevakani sahaya karatam ، mahera karata ghani najare nirakhavamam kadi maya no nadi .. tumbadi santani
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy