ભુલ્યો મન ભવરાં કા ભમ્યો દિન ને રાત.. માયા ને બઘલ પ્રાણી સમજયો ક્વિં શુધ્ધ વાત.. કુંભ કાચો ને કાયા જાદરી જોઇને કરો રે જતન. વણસતાં વાર નહિં લાગે, નહિં રાખો રુડું રતન કે ના છોરું કે ના વાછરું કે ના માય ને બાપ. અંત કાળે જાવું એકલાં સાથે પુણ્ય ને પાપ જે ઘરે નોબત વાગતી, રુડા છત્રીસ રાગ. ખંડેર થઈને ખાલી પડ્યાં કાળ ઉડે છે કાગ, જીવની આશ ડુંગર જેવડી, મરણું પગલાં ને હેઠ. મોટા મોટા મરી ચાલ્યા, લાખો લખપતિ શેઠ, ઉલટી નદી પર ઉતરી જાવું પેલે પાર આગળ નીર નહિં મળે જોઈએ, યો લેજો હાર, સતકર્મ સદવતું હોરજો રે ઇશ્વર સ્મરણ સાથ કબીર જુહારીને નિસર્યા, લેખું સાહેબને હાથ..
https://www.lokdayro.com/
भुल्यो मन भवरां का भम्यो दिन ने रात.. माया ने बघल प्राणी समजयो क्विं शुध्ध वात.. कुंभ काचो ने काया जादरी जोइने करो रे जतन. वणसतां वार नहिं लागे, नहिं राखो रुडुं रतन के ना छोरुं के ना वाछरुं के ना माय ने बाप. अंत काळे जावुं एकलां साथे पुण्य ने पाप जे घरे नोबत वागती, रुडा छत्रीस राग. खंडेर थईने खाली पड्यां काळ उडे छे काग, जीवनी आश डुंगर जेवडी, मरणुं पगलां ने हेठ. मोटा मोटा मरी चाल्या, लाखो लखपति शेठ, उलटी नदी पर उतरी जावुं पेले पार आगळ नीर नहिं मळे जोईए, यो लेजो हार, सतकर्म सदवतुं होरजो रे इश्वर स्मरण साथ कबीर जुहारीने निसर्या, लेखुं साहेबने हाथ..
https://www.lokdayro.com/
bhulyo mana bhavaram ka bhamyo dina ne rata .. ne baghala prani samajayo kvim sudhdha vata .. kaco ne kaya jadari jo'ine karo re jatana. vanasatam vara nahim lage ، nahim rakho rudum ratana na chorum ke na vacharum ke na maya ne bapa. kale javum ekalam sathe punya ne papa je ghare nobata vagati ، ruda chatrisa raga. khandera tha'ine khali padyam kala ude che kaga ، jivani asa dungara jevadi ، maranum pagalam ne hetha. mota mota mari calya، lakho lakhapati setha، ulati nadi para utari javum pele para agala nira nahim male jo'i'e، yo lejo hara، satakarma sadavatum horajo re isvara smarana satha juharine nisarya، lekhum sahebane hatha ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy