જુઠડી કાયા રાણી જુઠાં ન બોલો, વઢશે તું ને તારો ઘડનારો... જુઠડી કાયા રાણી જુઠડી કાયા રાણી જુઠડી માયા, જુઠડી જગ ભરમાયા અંતકાળે જીવને જાવું રે એકલું, મરમ કોઈ વિરલાએ પાયા રે.. જુઠડી કાયા રાણી આ રે જગતમાં વેલા આવીશું, આવી જગતમાં ભરાણાં સગા કુટુંબની લાલચ લાગી પ્રીયાને બોલે બંધાણા રે… જુઠડી કાયા રાણી અહિં પદારથ મોટું પામ્યા, ભજન કરી લે દુરુદેવાનાં ધુપ પુત ને અન્નધન લક્ષ્મી, એ ફળ સે તારી સેવાનાં... જુઠડી કાયા રાણી આ રે જગતમાં કઈ નર વયાં ગયા, હાથી ઘોડાના ચડનારા, ઘટ ભીતર ગુણ ગાવે ‘નથુરામ', અહિંયા નથી કોઈ રહેવાનાં.. જુઠડી કાયા રાણી
https://www.lokdayro.com/
जुठडी काया राणी जुठां न बोलो, वढशे तुं ने तारो घडनारो... जुठडी काया राणी जुठडी काया राणी जुठडी माया, जुठडी जग भरमाया अंतकाळे जीवने जावुं रे एकलुं, मरम कोई विरलाए पाया रे.. जुठडी काया राणी आ रे जगतमां वेला आवीशुं, आवी जगतमां भराणां सगा कुटुंबनी लालच लागी प्रीयाने बोले बंधाणा रे… जुठडी काया राणी अहिं पदारथ मोटुं पाम्या, भजन करी ले दुरुदेवानां धुप पुत ने अन्नधन लक्ष्मी, ए फळ से तारी सेवानां... जुठडी काया राणी आ रे जगतमां कई नर वयां गया, हाथी घोडाना चडनारा, घट भीतर गुण गावे ‘नथुराम', अहिंया नथी कोई रहेवानां.. जुठडी काया राणी
https://www.lokdayro.com/
juthadi kaya rani jutham na bolo ، tum ne taro ghadanaro ... juthadi kaya rani juthadi kaya rani juthadi maya ، juthadi jaga bharamaya antakale jivane javum re ekalum، marama ko'i virala'e paya re .. juthadi kaya rani a re jagatamam vela avisum ، avi jagatamam bharanam saga kutumbani lalaca lagi priyane bole bandhana re ... juthadi kaya rani ahim padaratha motum pamya ، bhajana kari le durudevanam puta ne annadhana laksmi، e phala se tari sevanam ... juthadi kaya rani a re jagatamam ka'i nara vayam gaya ، hathi ghodana cadanara ، ghata bhitara guna gave "nathurama"، ahinya nathi ko'i rahevanam .. juthadi kaya rani
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy