જયારે ચાહનારા જુલ્મો કરી જવાનાં ત્યારે આ જીંદગીનાં દિવસો ફરી જવાનાં સંભારાણા સમયની સાથે સરી જવાનાં ખુબુ જીવન ની કિંતું સોગમ ભરી જવાનાં પાપીને પાપ નિજનાં જો સાંભરી જવાનાં કાજળ બ્લાયે મોંઢું કરી જવાનાં તરતું ને ડુબવાનો ભય હોય છે હમેંશા ડુબેલ માનવી તો સાગર તરી જવાનાં.... આ પુર લાગણીનાં છે ખુલ્લી આંખ કેરાં જયારે બીડાઇ જાશે સૌ ઓસરી જાશે.… એવાંય કૈક મીઠાબોલા છે માનવીઓ જો જો પ્રભુજી તને પણ છેતરી જવાનાં 'નાઝીર’ કોઈને જોવા ગમશો નહિં જરાયે આ ખોળિયાને જયારે ખાલી કરી જવાનાં...
https://www.lokdayro.com/
जयारे चाहनारा जुल्मो करी जवानां त्यारे आ जींदगीनां दिवसो फरी जवानां संभाराणा समयनी साथे सरी जवानां खुबु जीवन नी किंतुं सोगम भरी जवानां पापीने पाप निजनां जो सांभरी जवानां काजळ ब्लाये मोंढुं करी जवानां तरतुं ने डुबवानो भय होय छे हमेंशा डुबेल मानवी तो सागर तरी जवानां.... आ पुर लागणीनां छे खुल्ली आंख केरां जयारे बीडाइ जाशे सौ ओसरी जाशे.… एवांय कैक मीठाबोला छे मानवीओ जो जो प्रभुजी तने पण छेतरी जवानां 'नाझीर’ कोईने जोवा गमशो नहिं जराये आ खोळियाने जयारे खाली करी जवानां...
https://www.lokdayro.com/
jayare cahanara julmo kari javanam tyare a jindaginam divaso phari javanam sambharana samayani sathe sari javanam khubu jivana ni kintum sogama bhari javanam papine papa nijanam jo sambhari javanam kajala blaye mondhum kari javanam taratum ne dubavano bhaya hoya che hamensa manavi to sagara tari javanam .... a pura laganinam che khulli ankha keram jayare bida'i jase sau osari jase ... evanya kaika mithabola che manavi'o jo jo prabhuji tane pana chetari javanam 'najhira 'ko'ine jova gamaso nahim jaraye kholiyane jayare khali kari javanam ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy