ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અવર નેં આપજે ગુલશન, મને વેરાન વન દેજે સદાય દુ:ખમેં મલકે મને એવા સ્વજન દેજે ખિઝાંમાં ન કરમાયે, મને એવાં સુમન દેજે જમાનાં બધા પુણ્યો, જમાનને મુબારક હો હું પરખુ પાપને મારાં, મને એવા નયન દેજે હું મુકિત કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં કમળ બિડાય તે પહેલા, ભમરને ઉડયન દેજે સ્વમાની છું કદી વિણ આવકારે ત્યાં નહિં આવું અગર તુ હૈ શકે તો ધરતી પર ગગન દેજે ખુદાયા આટલી તુજને વિનંતી છે, આ “નાઝીર” ની રહે જેનાથી અગ્નમ શીશ મુજને એ નમન દેજે
https://www.lokdayro.com/
खुशी देजे जमानाने मने हरदम रुदन देजे अवर नें आपजे गुलशन, मने वेरान वन देजे सदाय दु:खमें मलके मने एवा स्वजन देजे खिझांमां न करमाये, मने एवां सुमन देजे जमानां बधा पुण्यो, जमानने मुबारक हो हुं परखु पापने मारां, मने एवा नयन देजे हुं मुकित केरो चाहक छुं, मने बंधन नथी गमतां कमळ बिडाय ते पहेला, भमरने उडयन देजे स्वमानी छुं कदी विण आवकारे त्यां नहिं आवुं अगर तु है शके तो धरती पर गगन देजे खुदाया आटली तुजने विनंती छे, आ “नाझीर” नी रहे जेनाथी अग्नम शीश मुजने ए नमन देजे
https://www.lokdayro.com/
khusi deje jamanane mane haradama rudana deje avara nem apaje gulasana ، mane verana vana deje sadaya du: khamem malake mane eva svajana deje khijhammam na karamaye ، mane evam sumana deje jamanam badha punyo ، jamanane mubaraka ho hum parakhu papane maram ، mane eva nayana deje hum mukita kero cahaka chum ، mane bandhana nathi gamatam kamala bidaya te pahela ، bhamarane udayana deje chum kadi vina avakare tyam nahim avum tu hai sake to dharati para gagana deje khudaya atali tujane vinanti che، a "najhira" ni jenathi agnama sisa mujane e namana deje
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy