એવા હેત રાખજો તમે રામથી, રાખે બપૈયા ને મોર, રાખે જેમ ચન્દ્ર ને ચકોર...એવાં..હેત.. હેત રે વખાણીયે કુંજલડી કેરા બચલા. મેલી મેરામણથી જાય. આટઃઅ આઠ માસે આવીને ઓળખે, એનું નામ હેત રે કહેવાય.... હેત રે વખાણીયે વીંછલડી કેરાં, બચલાંને સોપી દે શરીર રે આપરે મરે ને પરલે ઓધ રે, એવી એની મેં સરીખી પ્રીત અનળ પંખી રંગ બેરંગી ઉડીને આકાશે જાય રે દ્રષ્ટી થકી કુળ એનાં નામ જે, એનું નામ હેત કહેવાય એવાં હેત રે વખાણીયે પનીહારી કેરાં કૂવે પાણી હારે જાય (સુરતા) હો રે રમેને કરે તાડીયું દેયે સુરતા એની બેડલાની માંય રે.એવા રંગ બેરંગીભમરા ઉડી આકાશે જાય દાસી જીવણ સંતો વિનવે આ વાતું અનુભવીને ઓળખાય..
https://www.lokdayro.com/
एवा हेत राखजो तमे रामथी, राखे बपैया ने मोर, राखे जेम चन्द्र ने चकोर...एवां..हेत.. हेत रे वखाणीये कुंजलडी केरा बचला. मेली मेरामणथी जाय. आटःअ आठ मासे आवीने ओळखे, एनुं नाम हेत रे कहेवाय.... हेत रे वखाणीये वींछलडी केरां, बचलांने सोपी दे शरीर रे आपरे मरे ने परले ओध रे, एवी एनी में सरीखी प्रीत अनळ पंखी रंग बेरंगी उडीने आकाशे जाय रे द्रष्टी थकी कुळ एनां नाम जे, एनुं नाम हेत कहेवाय एवां हेत रे वखाणीये पनीहारी केरां कूवे पाणी हारे जाय (सुरता) हो रे रमेने करे ताडीयुं देये सुरता एनी बेडलानी मांय रे.एवा रंग बेरंगीभमरा उडी आकाशे जाय दासी जीवण संतो विनवे आ वातुं अनुभवीने ओळखाय..
https://www.lokdayro.com/
eva heta rakhajo tame ramathi، rakhe bapaiya ne mora، jema candra ne cakora ... evam..heta .. heta re vakhaniye kunjaladi kera bacala. meli meramanathi jaya. ataha atha mase avine olakhe، enum nama heta re kahevaya .... heta re vakhaniye vinchaladi keram ، bacalanne sopi de sarira re apare mare ne parale odha re ، evi eni mem sarikhi prita pankhi ranga berangi udine akase jaya re drasti thaki kula enam nama je ، enum nama heta kahevaya evam re vakhaniye panihari keram kuve pani hare jaya (surata) ho re ramene kare tadiyum deye surata eni bedalani manya re.eva ranga berangibhamara udi akase jaya dasi jivana santo vinave vatum anubhavine olakhaya ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy