એકલી ઉભી કોઈ અજોધાની (અયોધ્યા) નાર..૨ બાપ બેટાનાં દાણ માગે છે, મસાણું મોઝાર..એકલી રાણી હતી તે દાસી બનેલી, દાસ થયો રાજકુમાર વેણ કાજે હરિય% વેચાણો, બારવાળાને બાર... એકલી ભુત હોંકારે ને પ્રેત ખોંખારે, ડાકણીના પડકાર તોય તારદેનું દિલ ન કંપ્યું, કંપી ઉઠયો કિરતાર... એકલી ઓઢેલું ફાડીને લાશ ઓઢાડી, ચુમી લીધી બે ચાર. જાયાને માથે ઉભી જનેતા, આભ ડોલવતા હાર... એકલી બળતી ચેમાંથી ઇંધણા લાવી, પુત્રની પાલણહાર કુંક મારે ને આગ ચેતાવે, ન સળગે અંગાર.. એકલી દાણ દીધા વિના દાગ ન દેજે, હાક ઉઠી તે વાર સામું જોયું ત્યાં સ્વામી પોતાનો, તાણી ઉભો તલવાર.. એકલી હાલ્યો હેમાળે ને ધરતી ધ્રુજી, દેવના કંપ્યા દ્રાર શિવ, બ્રહ્મા હરિ દોડી આવ્યા, તાપ લાગ્યો તે વાર.. એકલી ધન રાજા રાણી ટેક તમારી ધન્ય છે રાજકુમાર 'કાગ’ કે તારા કુળમાં જૈશ હું અજોધામાં અવતાર.. એકલી
https://www.lokdayro.com/
एकली उभी कोई अजोधानी (अयोध्या) नार..२ बाप बेटानां दाण मागे छे, मसाणुं मोझार..एकली राणी हती ते दासी बनेली, दास थयो राजकुमार वेण काजे हरिय% वेचाणो, बारवाळाने बार... एकली भुत होंकारे ने प्रेत खोंखारे, डाकणीना पडकार तोय तारदेनुं दिल न कंप्युं, कंपी उठयो किरतार... एकली ओढेलुं फाडीने लाश ओढाडी, चुमी लीधी बे चार. जायाने माथे उभी जनेता, आभ डोलवता हार... एकली बळती चेमांथी इंधणा लावी, पुत्रनी पालणहार कुंक मारे ने आग चेतावे, न सळगे अंगार.. एकली दाण दीधा विना दाग न देजे, हाक उठी ते वार सामुं जोयुं त्यां स्वामी पोतानो, ताणी उभो तलवार.. एकली हाल्यो हेमाळे ने धरती ध्रुजी, देवना कंप्या द्रार शिव, ब्रह्मा हरि दोडी आव्या, ताप लाग्यो ते वार.. एकली धन राजा राणी टेक तमारी धन्य छे राजकुमार 'काग’ के तारा कुळमां जैश हुं अजोधामां अवतार.. एकली
https://www.lokdayro.com/
ekali ubhi ko'i ajodhani (ayodhya) nara..2 betanam dana mage che، masanum mojhara..ekali rani hati te dasi baneli ، dasa thayo rajakumara vena kaje hariya% vecano، baravalane bara ... ekali bhuta honkare ne preta khonkhare ، dakanina padakara toya taradenum dila na kampyum، kampi uthayo kiratara ... ekali odhelum phadine lasa odhadi ، cumi lidhi be cara. jayane mathe ubhi janeta، abha dolavata hara ... ekali balati cemanthi indhana lavi ، putrani palanahara kunka mare ne aga cetave، na salage angara .. ekali dana didha vina daga na deje ، haka uthi te vara samum joyum tyam svami potano، tani ubho talavara .. ekali halyo hemale ne dharati dhruji ، devana kampya drara siva، brahma hari dodi avya، tapa lagyo te vara .. ekali raja rani teka tamari dhan'ya che rajakumara "kaga" ke tara kulamam jaisa hum ajodhamam avatara .. ekali
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy