એવા દોરંગા ભેળા રે નવ બેસીએ એ જી એમાં પત રે પોતાની જાય રે હાં... એવા દોરંગા ભેળા રે નવ બેસીએ....૦ ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી, ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં.. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ....૦ ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી, અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં.. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ...૦ ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી, ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં… એવા દોરંગા ભેળા રે નવ બેસીએ...૦ કામ, ક્રોધી ને લોભી, લાલચુ રે, એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં... એવા દોરંગા ભેળા રે નવ બેસીએ....૦ દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી, ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં.. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ...૦
https://www.lokdayro.com/
एवा दोरंगा भेळा रे नव बेसीए ए जी एमां पत रे पोतानी जाय रे हां... एवा दोरंगा भेळा रे नव बेसीए....० घडीकमां गुरु ने घडीकमां चेलका रे जी, घडीमां पीर रे थईने पूजाय रे हां.. एवा दोरंगा भेळा रे नव बेसीए....० घडीकमां रंग चडे, घडीकमां ऊतरे रे जी, अने घडीकमां फटकियां थईने फूलाय रे हां.. एवा दोरंगा भेळा रे नव बेसीए...० घडीक घोडे ने घडीक पेगडे रे जी, घडीमां वाटुंना वेरागी बनी जाय रे हां… एवा दोरंगा भेळा रे नव बेसीए...० काम, क्रोधी ने लोभी, लालचु रे, ए जी ई तो पारके दुःखे न दुखाय रे हां... एवा दोरंगा भेळा रे नव बेसीए....० दासी रे जीवणने भीम गुरु भेटिया रे जी, गुरु मळ्ये लख रे चोराशी टळी जाय रे हां.. एवा दोरंगा भेळा रे नव बेसीए...०
https://www.lokdayro.com/
eva doranga bhela re nava besi'e ji emam pata re potani jaya re ham ... doranga bhela re nava besi'e .... 0 ghadikamam guru ne ghadikamam celaka re ji ، pira re tha'ine pujaya re ham .. doranga bhela re nava besi'e .... 0 ghadikamam ranga cade، ghadikamam utare re ji، ghadikamam phatakiyam tha'ine phulaya re ham .. doranga bhela re nava besi'e ... 0 ghadika ghode ne ghadika pegade re ji ، ghadimam vatunna veragi bani jaya re ham ... doranga bhela re nava besi'e ... 0 kama، krodhi ne lobhi، lalacu re، ji i to parake duhkhe na dukhaya re ham ... doranga bhela re nava besi'e .... 0 dasi re jivanane bhima guru bhetiya re ji ، malye lakha re corasi tali jaya re ham .. doranga bhela re nava besi'e ... 0
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy