શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા એનો એળે ગયો જન્મારો, હે મનવા તારા ભાગ્યમાં રહ્યો ભટકારો દેવને દુર્લભ એવો મળ્યો મનુષ્ય દેહ પૂર્વના શુભ કર્મ હજારો, અમુલખ દેહ મળ્યો તૃપ્તિનો એમાં તૃષ્ણાએ કર્યો વધારો...હે મનવા કંચન કામિની હાસ્ય વિનોદમાં સમય ગુમાવ્યો તે તારો, વૃતિ તારી ચડી વંટોળિયે જેમ ચડે છે ગબારો… હે મનવા વિષય રસ તે માન્યો મીસરી હરી રસ લાગે તને ખારો, સાધુ સંતોનો સંગ કર્યો નહી સંગ કર્યો નઠારો....હે મનવા નાત જાતના ઉત્પાત અંતરમાં ખેલ ખેલ્યો તે નઠારો, અમરદાસ જીવ મોહ્યો માયામાં તને ક્યાથી જડશે કિનારો......હે મનવા
https://www.lokdayro.com/
शांति देनारा श्रीराम न समर्या शांति देनारा श्रीराम न समर्या एनो एळे गयो जन्मारो, हे मनवा तारा भाग्यमां रह्यो भटकारो देवने दुर्लभ एवो मळ्यो मनुष्य देह पूर्वना शुभ कर्म हजारो, अमुलख देह मळ्यो तृप्तिनो एमां तृष्णाए कर्यो वधारो...हे मनवा कंचन कामिनी हास्य विनोदमां समय गुमाव्यो ते तारो, वृति तारी चडी वंटोळिये जेम चडे छे गबारो… हे मनवा विषय रस ते मान्यो मीसरी हरी रस लागे तने खारो, साधु संतोनो संग कर्यो नही संग कर्यो नठारो....हे मनवा नात जातना उत्पात अंतरमां खेल खेल्यो ते नठारो, अमरदास जीव मोह्यो मायामां तने क्याथी जडशे किनारो......हे मनवा
https://www.lokdayro.com/
santi denara srirama na samarya santi denara srirama na samarya eno ele gayo janmaro ، he manava tara bhagyamam rahyo bhatakaro devane durlabha evo malyo manusya deha purvana subha karma hajaro ، deha malyo trptino emam trsna'e karyo vadharo ... he manava kancana kamini hasya vinodamam samaya gumavyo te taro ، vrti tari cadi vantoliye jema cade che gabaro... he manava visaya rasa te man'yo misari hari rasa lage tane kharo ، santono sanga karyo nahi sanga karyo natharo .... he manava nata jatana utpata antaramam khela khelyo te natharo ، jiva mohyo mayamam tane kyathi jadase ...... he manava
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy