વૈરાગ્યનાં પદને વિધન આડાં ઘણાં,કઠણ બંધ કામનાં કોક છૂટે રે.. કનન્ને કામિની ચોકી આડી સામની રામની રમતમાં તે લૂટે રે.. ભક્તિત ભુલી ગયો, કુઉતિ વશ થઈ ગયો, નારીવ નેણનો બાણ માયા રે. જોગ લીધા પછી ભોગ ઇચ્છા કરીતી બા વ મ એમ હાર્યો રે.. કામનું મૂળ તે જાણવી કલ્પના ક્રોધ એ કર્મની ગાંઠ બાંધે શીલ સંતોષનાં શોખા દિધા વિના જન્મને મરણનો રોગ વધે મૂળ વૈરાગ્ય જેનાં મન ગળ્યાં વન્તી વાસના નવ ડોલે રે મૂળદાસ કહે સંત સમજ્યા ખરા વેદ વાણી એમ સાંખ્ય બોલે રે
https://www.lokdayro.com/
वैराग्यनां पदने विधन आडां घणां,कठण बंध कामनां कोक छूटे रे.. कनन्ने कामिनी चोकी आडी सामनी रामनी रमतमां ते लूटे रे.. भक्तित भुली गयो, कुउति वश थई गयो, नारीव नेणनो बाण माया रे. जोग लीधा पछी भोग इच्छा करीती बा व म एम हार्यो रे.. कामनुं मूळ ते जाणवी कल्पना क्रोध ए कर्मनी गांठ बांधे शील संतोषनां शोखा दिधा विना जन्मने मरणनो रोग वधे मूळ वैराग्य जेनां मन गळ्यां वन्ती वासना नव डोले रे मूळदास कहे संत समज्या खरा वेद वाणी एम सांख्य बोले रे
https://www.lokdayro.com/
vairagyanam padane vidhana adam ghanam، kathana bandha kamanam koka chute re .. kamini coki adi samani ramani ramatamam te lute re .. bhaktita bhuli gayo ، ku'uti vasa tha'i gayo ، nariva nenano bana maya re. lidha pachi bhoga iccha kariti ba va ma ema haryo re .. mula te janavi kalpana krodha e karmani gantha bandhe santosanam sokha didha vina janmane maranano roga vadhe vairagya jenam mana galyam vanti vasana nava dole re kahe santa samajya khara veda vani ema sankhya bole re
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy