જી રે વટાવડાં વાટના રે વાટે ને ઘાટે વિલંબ ન કીજી એ રે,સ્વપનમાં સૂતાં જન તમે જાગજો રે હા રે જન્મપદાર્થ જાય, દેહને દુર્લભ છે આ દેવના રે હા રે ભાઈ પુણે ભાગે પાય રે.., છતે ને હતે વિત ન વાવ્યું રે હા રે ભાઇ , અણછાતી સર્વે આથ રે કાયા ને માયા મિથ્યા કરી માન્નો રે હા રે ભાઇ, સંઘરયુ નહીં આવે સાથ રે સરોવર ને તરુવર પંડ પરમાથી રે હા રે ભાઇ, ખપે સો વેડીને ખાય રે નદિયુ ન સંચે નીર પોતાતણાં રે હા રે ભાઇ, નીર નવાણે જાય રે હા રે ભાઇ, પંડે ને સર્યો રે પોઢયો સગવડ પાંદડે રે હા રે ભાઇ, પંખી વસે છે નિવાસ રે. કાળ ને કબાડી રે આવ્યો અને કારમો રે હા રે ભાઇ, ભાઇ નિત્ય લય નિત્ય નાશ રે પરદેશી પરોણો આવ્યો ઘેર આપણે રે. હા રે ભાઇ. વા વિદેશી વાય રે. જાણો છો પોતાનું, આ છે પારકુ રે. હા રે ભાઇ, પુત્ર અને પરિવાર રે. આપુ અપને પરને પોંખીએ રે. હા રે ભાઇ, ભજવા શ્રી ભગવાન રે. આત્મા ને પરમાત્મા એક કરી જાણજો રે હા રે ભાઇ, દયા સામું નહિં દાન રે.. સંસારને સૂતો ઘેર્યો, માયા ઘેનમાં રે હા રે ભાઇ, અન્ન માયાની આશરે. જાગ્યા તે હરિજન શબ્દ સાંભળી રે હા રે ભાઇ, મહાજન કહે મૂળ્યાસ રે.
https://www.lokdayro.com/
जी रे वटावडां वाटना रे वाटे ने घाटे विलंब न कीजी ए रे,स्वपनमां सूतां जन तमे जागजो रे हा रे जन्मपदार्थ जाय, देहने दुर्लभ छे आ देवना रे हा रे भाई पुणे भागे पाय रे.., छते ने हते वित न वाव्युं रे हा रे भाइ , अणछाती सर्वे आथ रे काया ने माया मिथ्या करी मान्नो रे हा रे भाइ, संघरयु नहीं आवे साथ रे सरोवर ने तरुवर पंड परमाथी रे हा रे भाइ, खपे सो वेडीने खाय रे नदियु न संचे नीर पोतातणां रे हा रे भाइ, नीर नवाणे जाय रे हा रे भाइ, पंडे ने सर्यो रे पोढयो सगवड पांदडे रे हा रे भाइ, पंखी वसे छे निवास रे. काळ ने कबाडी रे आव्यो अने कारमो रे हा रे भाइ, भाइ नित्य लय नित्य नाश रे परदेशी परोणो आव्यो घेर आपणे रे. हा रे भाइ. वा विदेशी वाय रे. जाणो छो पोतानुं, आ छे पारकु रे. हा रे भाइ, पुत्र अने परिवार रे. आपु अपने परने पोंखीए रे. हा रे भाइ, भजवा श्री भगवान रे. आत्मा ने परमात्मा एक करी जाणजो रे हा रे भाइ, दया सामुं नहिं दान रे.. संसारने सूतो घेर्यो, माया घेनमां रे हा रे भाइ, अन्न मायानी आशरे. जाग्या ते हरिजन शब्द सांभळी रे हा रे भाइ, महाजन कहे मूळ्यास रे.
https://www.lokdayro.com/
ji re vatavadam vatana re vate ne ghate vilamba na kiji e re، svapanamam sutam jana tame jagajo re ha re janmapadartha jaya ، dehane durlabha che a devana re ha re bha'i pune bhage paya re .. ، chate ne hate vita na vavyum re ha re bha'i ، anachati sarve atha re kaya ne maya mithya kari manno re ha re bha'i ، sangharayu nahim ave satha re sarovara ne taruvara panda paramathi re ha re bha'i ، khape so vedine khaya re nadiyu na sance nira potatanam re ha re bha'i ، nira navane jaya re ha re bha'i ، pande ne saryo re podhayo sagavada pandade re ha re bha'i ، pankhi vase che nivasa re. ne kabadi re avyo ane karamo re ha re bha'i ، bha'i nitya laya nitya nasa re paradesi parono avyo ghera apane re. ha re bha'i. va videsi vaya re. jano cho potanum ، a che paraku re. ha re bha'i ، putra ane parivara re. apu apane parane ponkhi'e re. ha re bha'i ، bhajava sri bhagavana re. atma ne paramatma eka kari janajo re ha re bha'i، daya samum nahim dana re .. sansarane suto gheryo ، maya ghenamam re ha re bha'i ، anna mayani asare. jagya te harijana sabda sambhali re ha re bha'i ، mahajana kahe mulyasa re.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy