પ્રભુજી પોતે એમાં પુરાણો -અજબ કાયાનો ઘડનારો એ પોતે એમાં પુરાણો માયાપતિ માયાને વશ થઈ -માનવ બનીને મુંઝવાણો પ્રભુજી-પોતે એમાં પુરાણો પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે -એકલો બહુ અકળાણો એતોહમ બહુ સ્વામી કહીને-લખ ચોરાસીમાં સમાણો-પોતે એમાં પુરાણો -અજબ કાયાનો કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાં -સાંધો ક્યાં યે ના દેખાણો અખંડમાંથી ખંડ ઉપજ્યુ-થયો ન ઓછો દાણો-પોતે એમાં પુરાણો -અજબ કાયાનો પૃથવી અને મહી ઓષધી -એ સૌને દેવાવાળો હજાર હાથે દીએ છતાંયે-પોતે ક્યાંયે ના દેખાણો પ્રભુજી-પોતે એમાં પુરાણો -અજબ કાયનો પોતે ભગવન પોતે પુજારી -પોતે દરશનવાળો રિધ્ધી સિદ્ધી દીયે સંતોને-સ્વામી થઈને સૂંઢાળો-પોતે એમાં પુરાણો -અજબ કાયાનો દૃષ્યમાન છે જે કઈ જગમાં -સીયારામ મય જાણો તમે ગુરૂકૃપા આનંદ છે ત્યાં-અર્જુન માયામાં અટવાણો-પોતે એમાં પુરાણો અજબ કાયાનો હઠીલો હઠ ના છોડે રે રાવણ લંકા વાળો રે. ઓલો રાવણ લંકા વાળો રે હરિજન આવો હરિગુણ ગવાય છે. ભાવે ભજન કરો આયુષ્ય જાય છે.
https://www.lokdayro.com/
प्रभुजी पोते एमां पुराणो -अजब कायानो घडनारो ए पोते एमां पुराणो मायापति मायाने वश थई -मानव बनीने मुंझवाणो प्रभुजी-पोते एमां पुराणो पुरणब्रह्म परमात्मा रूपे -एकलो बहु अकळाणो एतोहम बहु स्वामी कहीने-लख चोरासीमां समाणो-पोते एमां पुराणो -अजब कायानो कोटि ब्रह्मांड रच्याये पलकमां -सांधो क्यां ये ना देखाणो अखंडमांथी खंड उपज्यु-थयो न ओछो दाणो-पोते एमां पुराणो -अजब कायानो पृथवी अने मही ओषधी -ए सौने देवावाळो हजार हाथे दीए छतांये-पोते क्यांये ना देखाणो प्रभुजी-पोते एमां पुराणो -अजब कायनो पोते भगवन पोते पुजारी -पोते दरशनवाळो रिध्धी सिद्धी दीये संतोने-स्वामी थईने सूंढाळो-पोते एमां पुराणो -अजब कायानो दृष्यमान छे जे कई जगमां -सीयाराम मय जाणो तमे गुरूकृपा आनंद छे त्यां-अर्जुन मायामां अटवाणो-पोते एमां पुराणो अजब कायानो हठीलो हठ ना छोडे रे रावण लंका वाळो रे. ओलो रावण लंका वाळो रे हरिजन आवो हरिगुण गवाय छे. भावे भजन करो आयुष्य जाय छे.
https://www.lokdayro.com/
prabhuji pote emam purano -ajaba kayano ghadanaro e pote emam purano mayapati mayane vasa tha'i -manava banine munjhavano prabhuji-pote emam purano puranabrahma paramatma rupe -ekalo bahu akalano etohama bahu svami kahine-lakha corasimam samano-pote emam purano -ajaba kayano koti brahmanda racyaye palakamam -sandho kyam ye na dekhano akhandamanthi khanda upajyu-thayo na ocho dano-pote emam purano -ajaba kayano prthavi ane mahi osadhi -e saune devavalo hajara hathe di'e chatanye-pote kyanye na dekhano prabhuji-pote emam purano -ajaba kayano pote bhagavana pote pujari -pote darasanavalo ridhdhi sid'dhi diye santone-svami tha'ine sundhalo-pote emam purano -ajaba kayano drsyamana che je ka'i jagamam -siyarama maya jano tame gurukrpa ananda che tyam-arjuna mayamam atavano-pote emam purano ajaba kayano hatha na chode re ravana lanka valo re. olo ravana lanka valo re harijana avo hariguna gavaya che. bhave bhajana karo ayusya jaya che.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy