[[[સાખી (દુહો) :- હે જોને વાસળી એ વલોંઘત્યું... નવ લાખ ધેનું મારા નાથ અને હરિવર ફેરનહાર... તને ચુંબન લેતો શામળા... તરછોડ્યા અમને તમે અને મારા પિયા આવગને મારા કાન... તને તને ભેળા કરી ભગવાન, એ જોને નેજા નો આવી શામળા...]]] ******* કાનુડો શું જાણે મારી પ્રીત.. બાઈ અમે બાળ કુંવારા રે. કાનુડો શું જાણે.. જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વાલા, કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરર રે. કાનુડો શું જાણે.. વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યાં છે, સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરર રે. કાનુડો શું જાણે.. જમુનાને કાંઠે વા’લો ગોધણ ચારે રે, વાંસળી વગાડી ભાગ્ય ઢોર, ભાગ્યાં હરરર રે. કાનુડો શું જાણે.. હું વરણાગી કાના તમારા રે નામની રે, કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરર રે. કાનુડો શું જાણે.. બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર, કાનુડે બાળીને કીધા ખાક, રાખ ઉડી ખરરર રે. કાનુડો શું જાણે.
https://www.lokdayro.com/
[[[साखी (दुहो) :- हे जोने वासळी ए वलोंघत्युं... नव लाख धेनुं मारा नाथ अने हरिवर फेरनहार... तने चुंबन लेतो शामळा... तरछोड्या अमने तमे अने मारा पिया आवगने मारा कान... तने तने भेळा करी भगवान, ए जोने नेजा नो आवी शामळा...]]] ******* कानुडो शुं जाणे मारी प्रीत.. बाई अमे बाळ कुंवारा रे. कानुडो शुं जाणे.. जळ रे जमुनाना अमे भरवाने ग्या’ता वाला, कानुडे उडाडया आछां नीर, उडया फररर रे. कानुडो शुं जाणे.. वृंदा रे वनमां वा’ले रास रच्यां छे, सोळसे गोपीना ताण्या चीर, फाट्यां चररर रे. कानुडो शुं जाणे.. जमुनाने कांठे वा’लो गोधण चारे रे, वांसळी वगाडी भाग्य ढोर, भाग्यां हररर रे. कानुडो शुं जाणे.. हुं वरणागी काना तमारा रे नामनी रे, कानुडे मार्यां छे अमने तीर, वाग्यां अररर रे. कानुडो शुं जाणे.. बाई मीरां के प्रभु गीरीधर नागर, कानुडे बाळीने कीधा खाक, राख उडी खररर रे. कानुडो शुं जाणे.
https://www.lokdayro.com/
[[[sakhi (duho): - jone vasali e valonghatyum ... nava lakha dhenum mara natha harivara pheranahara ... cumbana leto samala ... amane tame ane mara piya avagane mara kana ... tane tane bhela kari bhagavana، e jone neja no avi samala ...]]] ******* sum jane mari prita .. ba'i ame bala kunvara re. sum jane .. jala re jamunana ame bharavane gya'ta vala، kanude udadaya acham nira ، udaya phararara re. sum jane .. vrnda re vanamam va'le rasa racyam che، solase gopina tanya cira ، phatyam cararara re. sum jane .. jamunane kanthe va'lo godhana care re، vansali vagadi bhagya dhora ، bhagyam hararara re. sum jane .. hum varanagi kana tamara re namani re ، kanude maryam che amane tira ، vagyam ararara re. sum jane .. ba'i miram ke prabhu giridhara nagara ، kanude baline kidha khaka ، rakha udi khararara re. kanudo sum jane.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy