[[[[[[સખી:- કેશવ કહી કહી સમરિયે.... નવ સોઈએ નિર્ધાર..... રાત દિવસ કે સમર્ણે.... કબ હું ક લગે પુકાર.... નામ સમો વળકો નહિ જપ તપ તીરથ જોગ...(૨) તારે નામે પાચક છૂટીએ નામે નાસે રોગ... ]]]]]] ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી એનો ગણતા ના આવે પાર શુક ગાંડો, ધ્રુવ ગાંડો, અને ગાંડો ત્યાં ભૂપ કુમાર.. જી નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહિ ઘર બાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ, ગાંડી શબરી નાર.. જી ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને, પ્રભુ ઉતાર્યા પાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર.. જી બંસી નાદે ચાલી નીકળી, સુતા મેલી ભરથાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી સુદામા ના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગાર.. જી પાંચ પાંડવ એવા ગાંડા, જેણે છોડ્યા નહિ કિરતાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી વિદુર પત્ની ગાંડી થઈને, રટે નંદ કુમાર.. જી છબિલાને એ છોતરા આપ્યા, ગર્ભ ફેંક્યા બહાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી બોડાણા નાં ગાંડપણે તો કામ કર્યું હદપાર..જી દ્વારિકા નો ઠાકોર આવ્યા, ડાકોર ગામ મોજાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી કબીર, તુલસી, સુર ગાંડો અને રોહિદાસ ચમાર..જી મોરાંદે તો ગાંડા થઈ ને, ગાંડો કીધો સંસાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી ધનો ગાંડો, આ ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર..જી સખુ મીરાં કર મા ગાંડી, જેણે છોડ્યા જગ થી તાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખૈ યો એ સોનાર..જી પંઢર પૂર માં, ગોરો ગાંડો, ઈતો ઘડા નો ઘડનાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી નામો , ગામો, સૂકો, ગાંડો અને મૂળદાસ લોહાર ..જી જલારામ ની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી જુનાગઢ નો નાગર(narsih mehta) ગાંડો, ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી બાવન કામ, કર્યા પ્રભુ એ, એના છતાં આવ્યો નહિ અંહકાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી થયા ઘણા અને હાલમાં પણ છે, અને ભવિષ્યે પણ થનાર ..જી ભક્ત કુળનો નાશ નથી, એ બોલ્યા જગત આધાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ હરિ ને મન હોંશિયાર..જી ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ, ને ગાંડા સાંભળ નાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર જો જો તમે આ ગાંડાની વણઝાર….જી જય નારાયણ
https://www.lokdayro.com/
[[[[[[सखी:- केशव कही कही समरिये.... नव सोईए निर्धार..... रात दिवस के समर्णे.... कब हुं क लगे पुकार.... नाम समो वळको नहि जप तप तीरथ जोग...(२) तारे नामे पाचक छूटीए नामे नासे रोग... ]]]]]] गांडा नी वणझार, एनो गणता ना आवे पार जो जो तमे आ गांडानी वणझार….जी एनो गणता ना आवे पार शुक गांडो, ध्रुव गांडो, अने गांडो त्यां भूप कुमार.. जी नारदजी तो एवा गांडा, जेणे बांध्या नहि घर बार जो जो तमे आ गांडानी वणझार….जी गांडा हनुमंत, गांडा विभीषण, गांडी शबरी नार.. जी गांडा गुह्य हे पग धोई ने, प्रभु उतार्या पार जो जो तमे आ गांडानी वणझार….जी गोकुळ गामनी गोपीओ गांडी, भूली घर व्यवहार.. जी बंसी नादे चाली नीकळी, सुता मेली भरथार जो जो तमे आ गांडानी वणझार….जी सुदामा ना गांडपणे तो वेठया भूख अंगार.. जी पांच पांडव एवा गांडा, जेणे छोड्या नहि किरतार जो जो तमे आ गांडानी वणझार….जी विदुर पत्नी गांडी थईने, रटे नंद कुमार.. जी छबिलाने ए छोतरा आप्या, गर्भ फेंक्या बहार जो जो तमे आ गांडानी वणझार….जी बोडाणा नां गांडपणे तो काम कर्युं हदपार..जी द्वारिका नो ठाकोर आव्या, डाकोर गाम मोजार जो जो तमे आ गांडानी वणझार….जी कबीर, तुलसी, सुर गांडो अने रोहिदास चमार..जी मोरांदे तो गांडा थई ने, गांडो कीधो संसार जो जो तमे आ गांडानी वणझार….जी धनो गांडो, आ धीरो गांडो अने गांडो प्रीतम प्यार..जी सखु मीरां कर मा गांडी, जेणे छोड्या जग थी तार जो जो तमे आ गांडानी वणझार….जी दादु गांडो, पीपो गांडो अने अखै यो ए सोनार..जी पंढर पूर मां, गोरो गांडो, ईतो घडा नो घडनार जो जो तमे आ गांडानी वणझार….जी नामो , गामो, सूको, गांडो अने मूळदास लोहार ..जी जलाराम नी वात शुं करवी, जेणे वळावी घरनी नार जो जो तमे आ गांडानी वणझार….जी जुनागढ नो नागर(narsih mehta) गांडो, ई तो नाच्यो थै थै कार..जी बावन काम, कर्या प्रभु ए, एना छतां आव्यो नहि अंहकार जो जो तमे आ गांडानी वणझार….जी थया घणा अने हालमां पण छे, अने भविष्ये पण थनार ..जी भक्त कुळनो नाश नथी, ए बोल्या जगत आधार जो जो तमे आ गांडानी वणझार….जी दुनिया ए जेने गांडा गण्या पण हरि ने मन होंशियार..जी गोविंद गांडो, एनुं गीत गांडु, ने गांडा सांभळ नार जो जो तमे आ गांडानी वणझार….जी गांडा नी वणझार, एनो गणता ना आवे पार जो जो तमे आ गांडानी वणझार….जी जय नारायण
https://www.lokdayro.com/
[[[[[: - kahi kahi samariye .... nava so'i'e nirdhara ..... divasa ke samarne .... hum ka lage pukara .... nama samo valako nahi japa tapa tiratha joga ... (2) name pacaka chuti'e name nase roga ... ]]]]] ganda ni vanajhara ، eno ganata na ave para jo jo tame a gandani vanajhara... .ji eno ganata na ave para suka gando، dhruva gando، ane gando tyam bhupa kumara .. ji naradaji to eva ganda ، jene bandhya nahi ghara bara jo jo tame a gandani vanajhara... .ji ganda hanumanta، ganda vibhisana، gandi sabari nara .. ji ganda guhya he paga dho'i ne ، prabhu utarya para jo jo tame a gandani vanajhara... .ji gamani gopi'o gandi، bhuli ghara vyavahara .. ji bansi nade cali nikali ، suta meli bharathara jo jo tame a gandani vanajhara... .ji na gandapane to vethaya bhukha angara .. ji panca pandava eva ganda ، jene chodya nahi kiratara jo jo tame a gandani vanajhara... .ji patni gandi tha'ine، rate nanda kumara .. ji chabilane e chotara apya ، garbha phenkya bahara jo jo tame a gandani vanajhara... .ji nam gandapane to kama karyum hadapara..ji dvarika no thakora avya ، dakora gama mojara jo jo tame a gandani vanajhara... .ji kabira، tulasi، sura gando ane rohidasa camara..ji morande to ganda tha'i ne ، gando kidho sansara jo jo tame a gandani vanajhara... .ji dhano gando، a dhiro gando ane gando pritama pyara..ji sakhu miram kara ma gandi ، jene chodya jaga thi tara jo jo tame a gandani vanajhara... .ji dadu gando، pipo gando ane akhai yo e sonara..ji pandhara pura mam ، goro gando ، ito ghada no ghadanara jo jo tame a gandani vanajhara... .ji namo، gamo، suko، gando ane muladasa lohara ..ji jalarama ni vata sum karavi ، jene valavi gharani nara jo jo tame a gandani vanajhara... .ji junagadha no nagara (narsih mehta) gando، i to nacyo thai thai kara..ji bavana kama ، karya prabhu e ، ena chatam avyo nahi anhakara jo jo tame a gandani vanajhara... .ji thaya ghana ane halamam pana che، ane bhavisye pana thanara ..ji bhakta kulano nasa nathi ، e bolya jagata adhara jo jo tame a gandani vanajhara... .ji e jene ganda ganya pana hari ne mana honsiyara..ji govinda gando ، enum gita gandu ، ne ganda sambhala nara jo jo tame a gandani vanajhara... .ji ganda ni vanajhara ، eno ganata na ave para jo jo tame a gandani vanajhara... .ji jaya narayana
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy