અલક મીલન કે કાજ ફકીરી, લેકે ફરું મેં જંગલમેં તેરી સીકલ કે કાજ ફકીરી લેકે...ટેક. તુંહી તુંહી તાર લાગ્યો દિલ અંદર,રહું સદા એક રંગનમેં ત્રણ લોકકી ફિકર મીટાઈ,એહી ફિકર મેરે અંગનમેં; અલક મીલન...૧ ભભક ભભુતી રખું રોમપે,નાહ કરકે જ્ઞાન ગંગનમેં સમતા કફની સીલાકે ડારી,ઓઢ રખી એહી અંગનપેં; અલક મીલન...૨ ભીક્ષા કરુ મેં ભજન ભાવકી,રહું સદા સત સંગનમેં કરમ કાષ્ટ સબ લકડી જલા દઉં;માલીક તેરા મંગનમેં; અલક મીલન...૩ મીલજા ફિકર મીટે આ તનકો,પડે હું દુનીયાકે દંગનમેં સતગુરુ ચરણે "દાસ સવો" કહે,સદા તેરા સંગનમેં; અલક મીલન...૪
https://www.lokdayro.com/
अलक मीलन के काज फकीरी, लेके फरुं में जंगलमें तेरी सीकल के काज फकीरी लेके...टेक. तुंही तुंही तार लाग्यो दिल अंदर,रहुं सदा एक रंगनमें त्रण लोककी फिकर मीटाई,एही फिकर मेरे अंगनमें; अलक मीलन...१ भभक भभुती रखुं रोमपे,नाह करके ज्ञान गंगनमें समता कफनी सीलाके डारी,ओढ रखी एही अंगनपें; अलक मीलन...२ भीक्षा करु में भजन भावकी,रहुं सदा सत संगनमें करम काष्ट सब लकडी जला दउं;मालीक तेरा मंगनमें; अलक मीलन...३ मीलजा फिकर मीटे आ तनको,पडे हुं दुनीयाके दंगनमें सतगुरु चरणे "दास सवो" कहे,सदा तेरा संगनमें; अलक मीलन...४
https://www.lokdayro.com/
alaka milana ke kaja phakiri ، leke pharum mem jangalamem sikala ke kaja phakiri leke ... teka. tunhi tunhi tara lagyo dila andara ، rahum sada eka ranganamem trana lokaki phikara mita'i ، ehi phikara mere anganamem ؛ alaka milana ... 1 bhabhaka bhabhuti rakhum romape ، naha karake jnana ganganamem samata kaphani silake dari ، odha rakhi ehi anganapem ؛ alaka milana ... 2 bhiksa karu mem bhajana bhavaki ، rahum sada sata sanganamem karama kasta saba lakadi jala da'um ؛ malika tera manganamem ؛ alaka milana ... 3 milaja phikara mite a tanako ، pade hum duniyake danganamem sataguru carane "dasa savo" kahe، sada tera sanganamem؛ alaka milana ... 4
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy